SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮૧ ) ઉલ્લાપ છે, કારણ કે તમારા કહેવા પ્રમાણે માનતાં શુકલ ( ધેાળા ) ગુણને અભાવ થતાં સર્વથા પટના અભાવ થવા જશે. વાદી—ત્યારે એમ માનતાં આત્મા વિનષ્ટ થયે ! જૈનાચાય—થવા દો ! અમારી કઇ હાંતિ નથી, કારણ કે અનંત ધર્મવાળી વસ્તુને અપર (બીજો) મૃદુ વિગેરે ધર્મના સદ્ભાવ છે, તેને નાશ થાય તે પણ અવિનષ્ટ ( કાયમ )જ છે, એજ પ્રમાણે આત્માને પણ પ્રત્યુસન્ન જ્ઞાન આત્મક પણાથી વિનાશ થવા છતાં બીજે અમૂત્તત્વ અસ`ખ્ય પ્રદેશપણુ અનુરૂલઘુ વિગેરે ધર્મના સદ્ભાવથી આત્માના અવિનાશજ છે! આટલુજ ખસ છે ! (જૈનમત પ્રમાણે મૂળ વસ્તુ દ્રશ્ય પણે કાયમ રહે છે. અને ફકત પર્યાયનેાજ નાશ અને ઉત્તિ છે. તેથી પર્યાય નાશ થવા છતાં મૂળ દ્રવ્ય વસ્તુતે કાયમજ રહે છે) ( શંકા—જે આત્મા તે જાણુનાશ, એમ પ્રત્યયાળે કર્તાના અભિધાનથી અને આત્માના કગ્ય પણાથી એમ થયું કે જે આત્મા તેજ વિજ્ઞાતા એમ અહીં વિપ્રત્તિ પત્તિના અભાવ થયે, કે જેના વડે આ જાણે છે, તે ભિન્ન પણ હાય. જેમકે તે કરણ અથવા ક્રિયા થશે ? જો કરણ માનીએ, તા દાતરડા માફક ભિન્ન પદાર્થ થશે, અને જો ક્રિયા માનીએ તા કર્જામાં રહેલી સભવે છે, એમ કમાં રહેલી "
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy