SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૪) બધી પ્રકારે વહે છે. આ પ્રમાણે હું કહું છું. (ઈતિ ત્રી શબ્દ, પ્રકરણ, ઊદ્દેશે, અધ્યયન, શ્રુતસ્કંધ કે, પરિસમાપ્તિમાં આવે છે તેમાં, અહીં અધિકારની સમાપ્તિમાં જાણુ. આચાર્યને અધિકાર કહ્યા પછી વિનય (શિષ્ય) ને અધિકાર કહે છે – . वितिगिच्छ समावनेणं अप्पाणेणं नो लहर समाहि. सिया वेगे अणुगच्छंति, असिता वेगे अनुगच्छंति, अणुगच्छ माणेहि अणणुगच्छ माणे જા જ નિવિ ? (Q૦ ??) વિચિકિત્સા તે, ચિત્તને વિપ્લવ છે, આમ પણ છે. એવા પ્રકારના સંક૯પ તે, યુક્તિથી ઉત્પન્ન થતા અર્થમાં મેહના ઊદયથી મતિને વિભ્રમ થાય છે. તે આ પ્રમાણે આ મહાનતપ કલેશ રેતીના કેળીયા ખાવા જેવું નિઃસ્વાદ છે, તે કરવાથી તેનું ફળ મળશે કે નહિ? કારણકે, ખેતી કરનાર વિગેરેને મહેનત કરવા છતાં, ફળ મળે છે કે, નથી પણ મળતું ? આવી મતિ મિથ્યાત્વને અંશ ઊદયમાં આવવાથી તથા, સેયને જાણવું ગહન છે તેથી થાય છે, તે પ્રકાર છે. ( અર્થ ત્રણ પ્રકાર છે. (૧) સુખથી સમજાય દુઃખથી સમજાય; અને બીલકુલ ન સમજાય. આ ત્રણે સાંભળનાના આધાર ઉપર ભેદ છે, તેમાં સુખાધિગમ બતાવે છે. આ ત્રણે છે.
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy