SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫૭) છે. ઐહિક અમુષ્મિક ( આ લોક પરલાક ) સબંધી અપાચેાના કારણે સ્ત્રી સંગની પ્રત્યુપેક્ષાવડે આનમંત્તત્તિ. જાણીને આત્માને આસેવન ( કુચાલ ) થી કે, આ પ્રમાણે હું કહું છું, તે તીર્થંકરના વચન પ્રમાણે કહું છું. સ્ત્રીસંગમાં દુઃખ છે, માટે સ`ગ ન કરવા. વળી તે ત્યાગવાના ઉપાય ખતાવે છે. • ‘F' તે સ્ત્રીસ’ગના ત્યાગી મુનિ સ્ત્રીના કપડાંની, વેષની તથા શણગારની કથા ન કરે, આ પ્રમાણે તે ત્યજાય છે, તથા તેમને નરકમાં લઈજનારી તથા સ્વમાક્ષમાં વિશ્નરૂપ અલા જેવી જાણીને તે સ્ત્રીનાં અંગઉપાંગને ન દેખે, કારણ કે સ્ત્રીઓને દેખતાં તેના કટાક્ષેા મહાન અનથ ને માટે થાય છે. કહ્યું છે કે. सन्मार्गे तावदास्ते प्रभवनि पुरुषस्तावदेवेन्द्रियाणां, लज्जा तावद्विधत्ते विनयमपिसमा लबते तावदेव । भ्रूचापाकृष्टमुक्ताः श्रवणपथजुषो नीलपक्षमाण एते यावल्लीलावतीनां न हृदि धृतिमुषो दृष्टिवाणाः पतन्ति ॥ ૧॥ નીતિકાર કહે છે કે પુરૂષ સન્માર્ગ માં ઇંદ્રિયાને રાખવા ત્યાં સુધીજ સમર્થ થાય છે, તથા ત્યાં સુધીજ લજજા છે, તથા વિનય પણ ત્યાં સુધીજ છે, કે લીલાવતી ( સુંદર સ્ત્રી ) ના કાનના છેડા સુધી ખેંચાઇને નીલી પાંખા ૧૭
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy