SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ - (૨૨) મુકી દે) અને કેઈ તે ગેષ્ઠા માહિલ માફક સમ્યગ દર્શનથી પણ દૂર થાય. - ત્રીજા ભાંગામાં અભાવ હોવાથી લીધે નથી, તે આ છે, અને નોપુવ્દાથી કઝાનિવાતી” એટલે પૂર્વે દીક્ષા લે, તે પછી નિપાત કે અનિપાત કહેવાય. ધર્મવાળે હોય, તે ધર્મની ચિંતા કહેવાય, પણ દીક્ષા લીધાને જ નિષેધ હોય તે દીક્ષામાં રહયે, કે ગયા, તેની ચિંતાજ તે સંબંધી દૂર રહી, ચિશે ભાગે બતાવે છે.. .. - જેણે પૂર્વે દીક્ષા લીધી નથી, તે પાછળથી પડતું નથી. તે અવિરત એટલે, ગૃહસ્થ જાણ; તેને સમ્યગ્ર વિરતિના અભાવથી પોતે દીક્ષા લેતે નથી; અને દીક્ષા લીધા પછી જ પડવાને સંભવ થાય; પણ, દીક્ષા લીધા વિના તેને સંભવ ન હોવાથી પડતું નથી અથવા તે ભાંગામાં શાક્ય મત વિગેરેના સાધુએ જાણવા. કારણકે, તેમનામાં ચાર્ષિ લેવું અને મુકદેવું; એ જેન રીતિએ બનેને અભાવ છે. - શંકા–ગૃહસ્થ ચેથા ભાંગામાં છે તે બોલવું રેગ્ય છે, કારણકે, તેમનામાં સાવદ્ય-અનુષ્ઠાન છે, અને દીક્ષા ન લેવાથી મહાવતને લેવાની પ્રતિજ્ઞારૂપ-મંદીર (મેરૂ) પર્વતના આરેપ (ચડવા)ના અભાવથી પડવાને અભાવ છે. પણ શાકય મત વિગેરેને દીક્ષા લેવાથી પડવાને સંભવ છે, તે કેવી રીતે પડવાને અભાવ ન હોય?
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy