SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૯) કહે છે, ધી ( બુદ્ધિ ) વડે રાજે. તે ધીર પુરૂષ તીર્થંકર ( અથવા ગણધર છે, તેઓ કહે છે કે તેવા જીવલેણ વ્યાષિઓ વડે પીડાયકા છતાં તે દુ:ખના અનુભવવાળા સ્પર્ધાને સમ્યક્ પ્રકારે સહન કરે, સહન કરતાં શું વિચારે ? તે કહે છે, તે જૂન—તે સાધુ જીવ લેણુ દુઃખથી પીડાતા છતાં આ પ્રમાણે વિચારે, કે પૂર્વે પણ મે આવુ... અશાતા વેદનીય કમ થી ઉદયમાં આવેલુ દુઃખ સહન કર્યું છે, અને પછવાડે પણ, મારે સહન કરવાનુ છે, કારણ કે સ'સાર ઊંદરના વિવરમાં રહેનારા ( સ*સારીજીવ ) એવા કોઈપણ નથી કે, જેને અસાતાવેદનીય કના ઊદયમાં આવેલા વિપાકથી રાગોનાં દુઃખા ન તે ભાગવે ! વળી તેજ પ્રમાણે કેવળી પ્રભુને પણ મેાહનીય વિગેરે ચાર ઘાતિકમ ક્ષય થતાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા છતાં વેદનીયકના સદ્ ભાવથી તે અસાતા-વેદનીકના ઊય થવાના સભવ છે, તેથીજ તીથ કરીને પણ પ્રથમ કર્મ બંધાય; પછી સ્પષ્ટ થાય; પછી નિધત્ત થાય; પછી નિકાચન થાય; ત્યારપછી ઊયમાં આવતાં અવશ્ય વેદવુ પડે; પણ ભાગળ્યા વિના માક્ષ ન થાય; તેથી અન્ય સાધુ વિગેરેએ પણું અસાતાવેદ નીકમ ઊઢય આવતાં સન્નતકુમાર ચક્રવર્તી માફક “મારે 'પણું સહન કરવુ'; એવુ વિચારીને ખેદ ન કરવા. કહ્યું છે કેઃस्वकृत परिणतानां दुर्नयानां विपाकः । ። ૧૪
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy