SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ नमो वीवीवर આચારેંગ સૂત્ર ( મૂળ નિયુÖક્તિ અને ટીકાને આધારે ભાષાંતર શીતાીય નામનું ત્રીજું અધ્યયન. ) ભાગ ૩ જો. શ્રીજી' અધ્યયન કહ્યુ'. હવે, ત્રીજું' કહે છે. તેને આ પ્રમાણે સંબધ છેઃ—પૂર્વ શસ્ત્ર-પરિજ્ઞા નામના હવ અધ્યયનમાં આ અધ્યયનના અર્થાધિકાર કહ્યો છે. કે, ગીત, અને ગરમીને અનુકુળ કે, પ્રતિકુળ ( સુખ-દુઃખ ) પિરબહુ આવે; તેા, સમભાવે સહન કરવા. તે હવે કહે છેઃ અધ્યયયના સંબંધ શસ્ત્રપરિજ્ઞામાં કહેલ મહાવ્રતને ધારણ કરેલા; અને, લેાકવિજય નામના અયનમાં ખતાવેલ સંયમ પાળનારા, તથા કષાય વિગેરેને જીતનાશ માક્ષાભિલાષી સાધુને કોઇ વખતે અનુકુળ કે પ્રતિકુળ પરિષહ આવે છે, તે વખતે મન નિર્મળ રાખીને તેને સમભાવે સહન કરવા. એ પ્રમાણે, સબધથી આ ત્રીજી' અધ્યયન મતાવ્યું છે. એના ઊપમ વિગેર
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy