SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૪) યત્ન કરે તે પ્રથમ લક્ષણરૂપ-સંયમ પણ વિદ્યમાન છે. તેથી, આ પ્રમાણે જીવ અને પરમપદ વિદ્યમાન છે, તે (મિક્ષમાં) શંકા દૂર કરીને જ્ઞાનાદિક-સારપદને મેળથવા દઢ પ્રયત્ન કરે. તેનાથી પણ અપર અપર (ચઢત) સાર તથા શ્રેષ્ઠગતિ છે. એવું બતાવી ઉપક્ષેપ કહે છે – लोगस्सउ कोसारो?, तस्स य सारस्त को हवा तस्स य सारो सारं, जा जाणसि पुच्छिओ साह ચઉદ રાજપ્રમાણને જે લેક છે, તેને શું સર છે? 'તે સારને શું સાર? તે સારને શું સાર? જો એ તમે જાણતા હે; તે, હું પુછું છું માટે કહે. लोगस्स सार धम्मो, धम्मपि य नाणसारियं विंति। नाणं संजम सारं, संजम सारं च निव्वाणं ॥२४॥ બધા લેકને સાર ધર્મ છે ધર્મને સાર જ્ઞાન છે, જ્ઞાનને સાર સંયમ છે, સંયમને સાર નિર્વાણ છે. આ પ્રમાણે નામનિ કો. હવે, સૂવાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે કહે છે – आवंती केयावंती लोयंसि विप्परामुसंति अट्टाए अणडाए, एएस चेव विष्परामुसंति, गुरु से कामा,
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy