SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) છે, તેવાએ કેધિ અગ્નિવડે આત્માને બાળ નહિ. અર્થાત કેધાદિ આવતાં તેને શાંત (દુર) કર, એ પ્રમાણે સુધમાં સ્વામી જંબુસ્વામીને કહે છે. ચેથી ઉદેશે. ત્રીજે ઉદેશે કે, તેને આ કહેવાતા ચોથા ઉદ્દેશ સાથે આ પ્રમાણે સંબંધ છે; ગયા ઉદેશામાં નિરવદ્ય તપ બતાવ્યું, અને તે સંપૂર્ણ રીતે સારા સંયમમાં રહેલા મુનિને હોય છે, તેથી સંયમ બતાવવા ચેશે ઉદ્દેશે કહે છે, તેના આવા સંબંધથી આવેલા ચોથા ઉદેશાનું આ પ્રથમ સૂત્ર છે. आवीलए पवीलए निप्पीलए जहित्ता पुत्व संजोगं हिचा उवसम, तम्हा अविमणे वीरे, सारए समिए सहिए सया जए, दुरणुचरो मग्गो वीराणं अनियह गामीणं, विगिं च मंस सोणियं, एस पुरिसे दविए वीरे, आयाणिजे वियाहिए, जे धुणाइ समुस्स यं वसित्ता बंभचेरंसि ॥ सु० १३७ ॥ . ગાઢg ઈત્યાદિ આપીડન કર, અર્થાત્ અવિકૃષ્ટ ડા) તપવડે શરીરને દુખ આપ, આ પ્રથમ દીક્ષ આવસર છે, પણ જ્યારે સિદ્ધાંત ભણી રહે ત્યારે પ્રકર્ષથી (વારે પ્રમાણમાં) તપ કરી કાયાને પીડ, (સુકાવ) ફરી
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy