SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) ચનમાં જીવ–અજીવ, આસવ, સવર, અધ નિર્જરા અને મોક્ષ, એમ સાત પદાર્થરૂપ-તત્ત્વ બતાવ્યુ અને તત્ત્વ પદાનું શ્રદ્ધાન ( વિશ્વાસ ) રાખવું; તે સમ્યક્ત્ત્વ કહે( વાય છે, તે હવે બતાવે છે. આ સંબંધવડે આવેલા આ ચાથા અધ્યયનના ચાર અનુયોગદ્વાર બતાવતાં ઉપક્રમમાં અથ અધિકાર બે પ્રકારે છે. અધ્યયનના અર્થાધિકાર. સમ્યક્ત્ત્વ નામના છે તે શસ્ત્રપરિજ્ઞામાં પ્રથમ કહેલ છે, અને ઊશાનો અર્થાધિકાર અહીં બતાવવા નિયુક્તિકાર કહે છેઃपढमे सम्मावाओ, बीए धम्मप्पवाइयपरिक्खा । तइए अणवज्जतवो, न हु बालतवेण मुक्खुत्ति । २१५। उद्देसंमि चउत्थे, समासवघणेण नियमणं भणियं । तम्हा य नाणंसण, तवचरणे होइ जयव्वं ॥ २१६ ॥ (૧) પહેલા ઊદ્દેશામાં સમ્યવાદ એ નામનો અર્થાધિકાર છે. એટલે, અવિપરીતવાદ્ય તે સમ્યવાદ છે. અર્થાત્ યથાઅવસ્થિત વસ્તુને ખતાવવવી. (૨) ખીન્દ્ર ઊર્દૂશામાં ધમપ્રવાક્રિકની પરીક્ષાના વિષય છે. એટલે, જે ધર્મનું સ્વરૂપ બતાવે છે, તે ધર્માંપ્રવાદિષ્ટ કહેવાય. તેઓનુ અયુક્ત તથા, યુક્તકથનને વિચારવું. (૩) ત્રીજામાં, અનવધુ તપનું વર્ણન છે. એટલે, જે આળતપ કરે; તેવા અજ્ઞા નાં કરેલાં તપથી મેાક્ષ ન થાય તે અહીં મતાવ્યું છે. (૨૧૫)
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy