SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૯), स्स संजोगं जंति धीरा महाजाणं, परेण परं जंति, नावकं खंति जीवियं ।। सू. १२३ ॥ દ્રવ્ય વિગેરેથી સર્વ પ્રકારે જે ભય કરનારૂં કર્મ ઉપાર્જન કરે, તે ભય, મઘ વિગેરેથી જે પ્રમાદી બને તેને થાય છે. તે બતાવે છે કે, પ્રમાદિ દ્રવ્યથી બધા આત્મપ્રદેશથી કર્મ એકઠું કરે છે. ક્ષેત્રથી છએ દિશામાં રહેલું કાળથી પ્રત્યેક સમયે, અને ભાવથી હિંસા વિગેરેથી ભયજનક કર્મ બંધે છે. અથવા સર્વત્ર એટલે, અહીં અને પરલેકમાં બંને ઠેકાણે પ્રમાદ કરનારને ભય છે. પણ, અપ્રમાદીને ક્યાંય પણ ભય નથી. તે બતાવે છે કે, આલેક કે, પરલોકમાં અપાયથી આત્મહિતમાં જાગૃત રહેનાર અપ્રમાદીને સંસાર અપસદ (નિમકહરામ વિશ્વાસઘાતી,) થી અથવા અશુભ કર્મથી કઈ પ્રકારે ભય નથી; અને કષાયના અભાવથી અપ્રમતા થાય છે, તેથી બધાં મેહનીય કર્મને અભાવ થાય છે, તેથી સંપૂર્ણ કમને ક્ષય થાય છે. તેથી એ પ્રમાણે એકના અભાવમાં ઘણાના અભાવને સંભવ થાય છે, તથા એકને અભાવ પણ બહુ અભાવથી જુદે નથી. તેટલા માટે હેતુ, અને હેતુવાળા પદાર્થના ભાવને ગત પ્રત્યાગત સૂત્રવડે બતાવેલ છે. જે પ્રવર્ધમાન શુભ અવયવસાયના કડકમાં ચઢેલ સાધુ જે, એકલા અનંતાનુબંધી જેને
SR No.023094
Book Titleacharanga sutra part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy