SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ આ ૨૯ પ્રકૃતિનો ઉદય ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ દેવોને ૮૧ હોય છે. ૮) ૩૦ પ્રકૃતિનો ઉદય :- દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્મણશરીરવૈક્રિયઅંગોપાંગ-૧લુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-પરાઘાત- ઉચ્છ્વાસઉદ્યોત-અગુરૂલધુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદ૨-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર- શુભઅસ્થિર-અશુભ-સુસ્વર-સુભગ અથવા દુર્ભગ-આય અથવા અનાદેય-યશ અથવા અયશ આ ૩૦ પ્રકૃતિનો ઉદય સર્વપર્યાપ્તિથી પર્યાપ્ત ઉદ્યોત સહિત દેવોને હોય છે. નારકીના જીવોને પાંચ ઉદયસ્થાનક હોય છે. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯ ૧) ૨૧ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાર્મણશરીર-૪ - વર્ણાદિ-નરકાનુપૂર્વી-અગુરૂલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-સ્થિર-શુભ-અસ્થિર અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ આ ૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહગતિમાં વિદ્યમાન નારકીના જીવોને હોય છે. ૨) ૨૫ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્મણશરીરવૈક્રિય અંગોપાંગ-હૂંડકસંસ્થાન-૪ વર્ણાદિ-અગુરૂલઘુ-નિર્માણ- ઉપઘાત-ત્રસબાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભાગઅનાદેય અયશ આ ૨૫ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તથી પર્યાપ્તોન થાય ત્યાં સુધી નારકીના જીવોને ઉદયમાં હોય છે. ૩) ૨૭ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર-વૈક્રિયઅંગોપાંગ-હૂંડકસંસ્થાન-૪ વર્ગાદિ-અશુભવિહાયોગતિ-પરાઘાત અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર આ ૨૭ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાતિથી પર્યાપ્ત થયેલા નારકીના જીવોને હોય છે. ૪) ૨૮ પ્રકૃતિનો ઉદય :- નરકગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાર્મણ શરીર-વૈક્રિયઅંગોપાંગ-હૂંડકસંસ્થાન-૪-વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાતઉચ્છ્વાસ-અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ અસ્થિર-અશુભ-દુર્ભાગ-અનાદેય-અયશ
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy