SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૬૩ ૪) ૨૫ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-પરાઘાતસ્થાવર-સૂમ અથવા બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અથવા સાધારણ-સ્થિર-શુભ-અસ્થિરઅશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ આ ર૫ પ્રકૃતિનો ઉદય શરીર પર્યામિ એ પર્યાપ્તા એકેન્દ્રિયજીવોને હોય છે. ૫) ર૫ પ્રકૃતિનો ઉદય ઃ તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત સ્થાવર-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-અયશ આ ર૫ પ્રકૃતિનો ઉદય શરીર પર્યામિએ પર્યાપ્તા વાયુકાય જીવોને હોય છે. ૬) ૨૬ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-અકેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-હુડક સંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-ઉવાસ-અગુરુલઘુ-નિર્માણ ઉપઘાત-સ્થાવર-સૂકમ અથવા બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અથવા સાધારણ-સ્થિર-શુભ અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય યશ અથવા અયશ આ ૨૬ પ્રકૃતિનો ઉદય શ્વાસો શ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને હોય છે. ૭) ૨૬ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત સ્થાવર-બાદર-પર્યાપ્તપ્રત્યેક અથવા સાધારણ-સ્થિર-શુભ-અસ્થિર-અશુભદુર્ભગ-અનાદેયયશ અથવા અયશ-આતપ અથવા ઉદ્યોત આ ૨૬ પ્રકૃતિનો ઉદય શરીર પર્યાપ્તીથી પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને હોય છે. ૮) ૨૬ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસકાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણઉપઘાત-સ્થાવર-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-અયશદુર્ભગ-અનાદેય આ ર૬ પ્રકૃતિનો ઉદય શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત વૈક્રિય વાયુકાય જીવોને હોય છે. ૯) ર૭ પ્રકૃતિઓનો ઉદય - તિર્યંચગતિ-એકેન્દ્રિયજાતિ, ઔદારીક-તૈજસકાર્મણશરીર, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ અથવા ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ સ્થિર, શુભ, અસ્થિર - અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy