SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પદ કર્મગ્રંથ-૬ દુર્ભગx૨ સુસ્વર દુરસ્વરx૨ આદેય અનાદેયસ્કર યશાયશ =૪૬૦૮ ભાંગા થાય છે. ૬) જિનનામ સાથે દેવગતિ પ્રાયોગ્ય ર૯ના બંધના સ્થિરા સ્થિર શુભાશુભ યશાયશ સાથે ૮ ભાંગા થાય છે. આ રીતે ૮+૮+૮+૪૬૦૮+૪૬૦૮+૮ = ૯૨૪૮ ભાંગા થાય છે. ૬ સંઘયણ x ૬ સંસ્થાન = ૩૬ ભાંગા આ પ્રમાણે ૧) વજઋષભ નારાચ સંઘયણ-સમચતુરઐસંસ્થાન વજઋષભ નારાચ સંઘયણ-ન્યગ્રોધસંસ્થાન વજ ઋષભ નારા સંઘયણ-સાદિ સંસ્થાન ૪) વજ8ષભ નારા સંઘયણ-કુજ સંસ્થાન ૫) વજઋષભ નારાચ સંઘયણ-વામન સંસ્થાન ૬) વજ8ષભ નારાચ સંઘયણ-હુડક સંસ્થાન ઋષભ નારાચ સંઘય-સમચતુરસ્ત્રસંસ્થાન ૮) ઋષભ નારા સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૯) ઋષભ નારા સંઘયણ-સાદિ સંસ્થાન ૧૦) ઋષભ નારાચ સંઘયણ-કુન્જ સંસ્થાન ૧૧) ઋષભ નારાચ સંઘયણ-વામન સંસ્થાન ૧૨) ઋષભ નારાચ સંઘયણ-હુડક સંસ્થાન ૧૩) નારા સંઘયણ-સમચતુરસ્ત્રસંસ્થાન ૧૪) નારાચ સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન ૧૫) નારાચ સંઘયણ-સાદિ સંસ્થાને ૧૬) નારાચ સંઘયણ-કુન્જ સંસ્થાન ૧૭) નારા સંઘયણ-વામન સંસ્થાના ૧૮) નારા સંઘયણ-હુંડક સંસ્થાન ૧૯) અર્ધનારા સંઘયણ-સમચતુરસ્ત્ર સંસ્થાન ૨૦) અર્ધનારા સંઘયણ-ન્યગ્રોધ સંસ્થાન : ૨૧) અર્ધનારાચ સંઘયણ સાદિ સંસ્થાન ૨૨) અર્ધનારા સંઘયણ-કુજ સંસ્થાન ૨૩) અર્ધનારા સંઘયણ-વામન સંસ્થાન ૨૪) અર્ધનારાચ સંઘયણ-ડુંડક સંસ્થાન
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy