SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૪૭ નામકર્મનાં બંધસ્થાન તેવીસ પાણવીસા છવીસા અકવીસ ગુણતીસા તીસેગ તીસમેગં બંધ દ્વાણણિ નામસ્સ /ર૬/ ભાવાર્થ:- નામકર્મના ૮ બંધસ્થાનો હોય છે. તે આ પ્રમાણે. ૨૩પ્રકૃતીનું, ૨૫ પ્રકૃતીનું, ૨૬ પ્રકૃતીનું, ૨૮ પ્રકૃતીનું, ૨૯ પ્રકૃતીનું, ૩૦ પ્રકૃતીનું ૩૧ પ્રકૃતીનું અને ૧ પ્રકૃતીનું હોય ll વિશેષાર્થ :- નામકર્મના ૮ બંધસ્થાનોનું વર્ણન ૧) ૨૩ પ્રકૃતીનું બંધસ્થાન :- તિર્યંચગતિ-એકેન્દ્રીય જાતિ-ઔદારીક-તૈજસ કાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-તીર્યચાનુપૂર્વી-અગુરુલઘુ-નિર્માણ અને ઉપઘાત-સ્થાવર-સૂક્ષ્મ અથવા બાદર-અપર્યાપ્ત-સાધારણ અથવા પ્રત્યેક-અસ્થિર, અશુભ-દુર્ભગ અનાદેય અને અયશ આ ૨૩ પ્રકૃતીનું બંધસ્થાન નિયમા અપર્યાપ્તા એકેન્દ્રીયથી માંડીને પંચેન્દ્રીય સુધીના તિર્યો તથા સમૂર્છાિમ અને ગર્ભજ મનુષ્યો હોય છે. ર૫ પ્રકૃતીનું બંધ સ્થાન - તિર્યંચગતિ-એકેન્દ્રિય જાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-હુડકસંસ્થાન-૪ વદિ-તિર્યંચાનુપૂર્વી-પરાઘાત-ઉચ્છવાસઅગુરુલઘુ નિર્માણ-ઉપઘાત-સ્થાવર, સૂમ અથવા બાદર-પર્યાપ્ત,સાધારણ અથવા પ્રત્યેક સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, દુર્ભગ-અનાદેય યશ અથવા અયશ આ રપ પ્રકૃતીનો બંધ :- એકેન્દ્રીય પ્રાયોગ્ય હોય છે. સૂકમ પર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય સ્થાવરમાં અસ્થિર અશુભ અને અયશ એ અશુભ પ્રકૃતીઓનો બંધ હોય છે. બાદર એકેન્દ્રીયજીવો (પ્રાયોગ્ય) સ્થિરા સ્થિર, શુભાશુભ, યશાયશ પ્રકૃતીઓનો બંધ હોઈ શકે છે. આ પ્રકૃતિનો બંધ કરનાર એકેન્દ્રીયથી પંચેન્દ્રીય સુધીના સઘળા તિર્યંચો-સઘળા મનુષ્યો તથા ભવનપતિથી માંડીને વૈમાનિકના ૧-૨ દેવલોક સુધીના દેવતાઓ હોય છે. ૨) ર૫ પ્રકૃતિનું બંધસ્થાન - તિર્યંચગતિ-બેઈજિયજાતિ-ઔદારિક-તૈજસકાર્મણશરીર, છેવટું સંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-તિર્યંચાનુપૂર્વી, ઔદારિક અંગોપાંગ, અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-અપર્યાપ્ત- પ્રત્યેક-અસ્થિર
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy