SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચનઃ ભાગ-૧ ૩૭ ઉદયભાગા =૨૪ | બંધોદયભાંગા ૯૪ર૪=૧૪૪ સત્તાસ્થાનક. ૨૮,૨૭,૨૬ ઉદયસત્તાભાંગા ૨૪૩=૭ર બંધોદય સત્તાભાંગા ૯૮ર૪૪૩=૪૩ર ૬) રરના બંધ બંધભાંગા =૬ ઉદયસ્થાન ૯નું ૭+ ભય + અનંતાનુ બંધી ૯ ઉદયભાંગા =૨૪ બંધોદયભાંગા ૬x૨૪=૧૪૪ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૬ ઉદયસત્તાભાંગા ૨૪x૭=૭ર બંધોદય સત્તાભાંગા ૯૮ર૪૪૩=૪૩ર રરના બંધ બંધમાંગા=૬ ઉદયસ્થાન=૯નું ૭+જીગુસાઅનંતાનુ બંધી ૯ ઉદયભાંગા=૨૪ બંધોદયભાંગા ૨૪૪૬=૧૪૪ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૬, ઉદયસત્તાભાંગા ૨૪૪૩=૭ર | બંધોદય સત્તાભાંગા ૪૨૪૪૩=૪૩ર રરના બંધે બંધભાંગા=૬ ઉદયસ્થાન ૧૦,૭+ભય+જાગુપ્તા+ અનંતાનુબંધી=૧૦ ઉદયભાંગા=૨૪ બંધોદયભાંગા ૬x૨૪=૧૪૪ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭,૨૬, ઉદયસત્તાભાંગા ૨૪x૭=૭૨ . | બંધોદય સત્તાભાંગા ૬x૨૪૪૩=૪૩ર, રરના બંધે અનંતાનુબંધી રહિત ૪ ઉદય ચોવીશી એટલે કે ૯૬ ઉદયભાંગા જણાવેલ છે. તેમાં જે જીવો ૪ થી ૭ ગુણસ્થાનકમાં અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષય કરી, પહેલા ગુણસ્થાનકે આવે ત્યારે ૧ આવલિકા સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોતો નથી. આ જીવો ૪ થા ગુણસ્થાનકે પુરૂષદ બાંધતા બાંધતા આવતા હોવાથી અત્રે પણ ૧ આવલિકા સુધી પુરૂષવેદ જ બાંધે એમ લાગે છે કારણ કે નપુંસકવેદનો બંધ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયથી બંધાય છે. સ્ત્રીવેદ - મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયથી બંધાય છે તથા એકલા અનંતાનુબંધીથી પણ બંધાય છે. જયારે અત્રે અનંતાનુબંધીનો ઉદય નથી તે કારણથી નપુંસકવેદ અને સ્ત્રીવેદ ન બંધાય એમ લાગે છે. તત્વમ્ તુ કેવલિ ગમ્યમ્ રરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૩. ૭,૮,૯
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy