SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ કર્મગ્રંથ-૬ બાકીની ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગ સુધી ૬૪ બંધાતી નથી દર્શનાવરણીય ૫ (નિદ્રા), વેદનીય - ૧ મોહનીય- ૧૭, આયુષ્ય -૪, નામ - ૩૬, ગોત્ર-૧, નામની-૩૬ પિંડપ્રકૃતિ - " પ્રત્યેક સ્થાવરની - ૨૪ ૨ ૧૦. બાકીની પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના સાતમાભાગે ૯૪ પપ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૧ ૧૭ ૪ ૬૬ ૧ નામની-૬૬ પિંડપ્રકૃતિ પ્રત્યેક ત્રણ સ્થાવરની ૩૯ ૮ ૯ ૧૦ બાકીની ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાગુણસ્થાનકના પહેલાભાગે ૯૮ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૫ . ૧ ૨૧ ૪ ૬૬ ૧ મોહનીય - ૨૧ અનંતાનુબંધી આદી ૧૨ કષાય, હાસ્યાદિ - ૬, નપુંસકવેદ - સ્ત્રીવેદ - મિથ્યાત્વ નામની-૬૬ પિડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવરની ત્રણ ૩૯ ૮ ૧૦ બાકીની રર પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના બીજાભાગે ૯૯ પ્રકૃતિઓ બંધાતી નથી દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર ૫ ૧ ૨૨ ૪ ૬૬ ૧ મોહનીય - રર અનંતાનુબંધી આદિ ૧૨ કષાય, હાસ્યાદિ - ૬, ત્રણવેદ મિથ્યાત્વ, નામની-૬૬ પિંડપ્રકૃતિ પ્રત્યેક સ્થાવરની ત્રણ - ૩૯ ૮ ૧૦ બાકીની ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ત્રીજાભાગે ૧૦૦ પ્રકૃતિઓ બંધાતી નથી મોહનીય -૨૩ દર્શનાવરણીય - ૫, વેદનીય - ૧ આયુષ્ય - ૪, નામ - ૬૬, ગોત્ર-૧, મોહનીય - ૨૩ અનંતાનુબંધી આદિ ૧૩ કષાય, હાસ્યાદિ - ૬, ત્રણવેદ મિથ્યાત્વ
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy