SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ કર્મગ્રંથ-૬ - ૫ મોહનીય - ૬ મિથ્યાત્વ સમ્યકત્વમોહનીય સંજવલનલોભ-ત્રણ વેદ નામ - ૯ પિંડપ્રકૃતિ - ૨ પ્રત્યેક - ૧ ત્રસ - ૬ - ૯ ' મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ જિનનામ ત્રસ-બાદર-પર્યાપ્ત શુભ-આય-યશ ગોત્ર-૧ ઉચ્ચગોત્ર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય ૪ ૫ = ૧૪ પ્રકૃતિઓની ઉદીરણા ૧૨માં ગુણસ્થાનકની આવલિકા બાકી રહે ત્યાં સુધી હોય છે. નિદ્રાદ્ધિક થીણધ્ધિત્રિક ૨ ૩ તથા આ ૧૪ પ્રકૃતિઓનો ઉદય ૧૨મા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. અને નિદ્રાદ્ધિકનો ઉદય ૧રમાના ઉપાંત્ય સમય સુધી હોય છે. થીણધ્ધિત્રિકનો ઉદયછઠ્ઠાગુણસ્થાનકના અંત સમય સુધી હોય છે. અને ઉદીરણા છઠ્ઠાગુણસ્થાનકની ૧ આવલીકા બાકી રહે ત્યાં સુધી હોય છે. વેદનીયની ૨, ઉદીરણા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે. ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય ૧ લા ગુણસ્થાનક સુધી હોય છે. ઉદીરણા ૧લાની આવલિકા ન્યૂન સુધી હોય છે. સમ્યકત્વમોહનીય ઉદય ૪ થી ૭ ગુણસ્થાનકના અંત સુધી - ઉદીરણા ૧ આવલિકા ન્યૂન સંજ્વલનલોભ ૧ થી ૧૦માના અંત સુધી ઉદય ઉદીરણા ૧ થી ૧૦માની એક આવલિકા ન્યૂન સુધી ત્રણવેદ : ૧ થી ૯ માના અંત સુધી ઉદય ૧ થી ૯ માની ૧ આવલિકા ન્યૂન સુધી ઉદીરણા ૪ આયુષ્યઃ- પોત પોતાના આયુષ્યના અંત સુધી ઉદય ૧ આવલિકા ન્યૂન સુધી ઉદીરણા... નરકઆયુષ્ય ૧ થી ૪ ગુણસ્થાનક સુધી તિર્યંચ આયુષ્ય ૧ થી ૫ ગુણસ્થાનક સુધી મનુષ્ય આયુષ્ય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદય અને ઉદીરણા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy