SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ૧ × ૧ = ૧ ૧૪૧ = ૧ = લેશ્યાગુણીત પદવૃન્દ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મના સત્તાસ્થાનોનું વર્ણન ગુણસ્થાનકે સત્તાસ્થાન સાદિમિથ્યાત્વિ જીવોને ૩ (૨૮, ૨૭, ૨૯) પહેલા ૨૮ ૨૭ ૨૬ બીજા ગુણસ્થાનકે સત્તાસ્થાન (૨૮નું) ૧ ત્રીજા ૨૮ ૨૭ ૨૪ સમકિત મોહનીયની ઉર્દૂલના વાળા જીવોને સાદિ અને અનાદિ મિથ્યાત્વી જીવોને હોય છે. ગુણસ્થાનકે સત્તાસ્થાન ૩ (૨૮, ૨૭, ૨૪) સર્વ સામાન્ય જીવોને હોય ૨૧ કર્મગ્રંથ-દ સમકિત મોહનીયની ઉર્દૂલના બાદ ૧લેથી ૩જે આવનાર જીવો ને હોય છે ૨૮ નું ૨૧નું ૮મા ગુણસ્થાનકે સત્તાસ્થાન ૩ (૨૮ - ૨૪ - ૨૧) ૨૮ - ૨૪ ઉપશમ સમકિતી જીવોને ક્ષાયિક સમકિતી જીવોને ૪ થા ગુણસ્થાનકે અનંતાનુબંધી ૪ ની વિસઁયોજના કરી ૪ થા ગુણસ્થાનકથી ત્રીજે ગુણસ્થાનકે આવે ત્યારે હોય છે ૪ થી -૭ ગુણસ્થાનકને વિષે સત્તાસ્થાન ૫(૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧) સત્તાસ્થાન ઉપશમ અને ક્ષયોપશમ સમકિતીને હોય છે. ૨૪,-૨૩,-૨૨ ક્ષયોપશમ સમકિતીને જ હોય છે. ક્ષાયિક સમકિતી જીવોને હોય છે. ૨૧ ૯મા ગુણસ્થાનકે સત્તાસ્થાન ૧૧(૨૭-૨૪-૨૧, ૧૩-૧૨-૧૧, ૫ ૪ ૩, ૨-૧) ૨૮-૨૪ ઉપશમ સમકિતી ઉપશમશ્રેણીવાળા જીવોને હોય છે. ક્ષાયિક સમકિતી ઉપશમશ્રેણીવાળા જીવોને તથા ક્ષપકશ્રેણી વાળા જીવો ને હોય ૧૩-૧૨-૧૧, ૫-૪-૩, ૨-૧, ક્ષપકશ્રેણીવાળા જીવોને હોય છે. દશમા ગુણસ્થાનકે સત્તાસ્થાન ૪ ૨૮-૨૪-૨૧-૧
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy