SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૨૨૩ ઉદયવિનાની ૪ ચોવીશી સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને હોય છે. તેથી પર્યાપ્તાના જીવોને પહેલા ૧૦ યોગ હોય તેથી યોગ ૧૦ x ૪ ચોવીશી -૪૦ યોગઉદય ચોવીશી થઈ ૪ ચોવીશી અનંતાનુબંધી ઉદય સહિતની હોય છે. તે પર્યાપ્તા અપર્યાપ્તા સઘળાય જીવોને હોય છે તેથી યોગ -૧૩ ઘટે છે. યોગ ઉદયચોવીશી ૧૩ x ૪ = પર યોગઉદય ચોવીશી થઈ ૪૦ + પર = ૯૨ યોગઉદય ચોવીશી થઈ હાશા ઉદયભાંગા યોગઉદયભાંગા ૯૨ x ૨૪ = રર૦૮ થયા યોગગુણીત ઉદયપદનું વર્ણન અનંતાનુબંધી ઉદયરહિત ચોવીશી ૪ ના ઉદયસ્થાન ૩ હોય છે. ૭-૮-૯ તેના ઉદયપદ અનુક્રમે ૭ x ૧=૭, ૮x૨ -૧૬ ૯ × ૧ = ૯ = ૩ર થાય છે. સંશી પર્યાપ્તા જીવોને યોગ ૧૦ હોય છે માટે * યોગ ઉદયપદ ૧૦ x ૩ર = ૩૨૦ યોગઉદયપદ થયા. અનંતાનુબંધી સહિત ઉદયચોવીશી ૪ હોય છે. તેના ઉદયસ્થાન ૩ હોય ૮, ૯, ૧૦ તેના ઉદયપદ અનુક્રમે ૮૪૧=૮, ૯ x ૨=૧૮, ૧૦ x ૧=૧૦ =૩૬ થાય છે. યોગ ઉદયપદ ૧૩ x ૩૬ = ૪૬૮ યોગ ઉદયપદ ૩૨૦ + ૬૦ = ૭૮૮ યોગઉદયપદ થાય છે. યોગઉદયપદ યોગપદવૃન્દ વર્ણન - ૭૮૮ x ૨૪ - ૧૮૯૧૨ યોગપદ વૃન્દ થયા. યોગચોવીશી યોગઉદયભાંગા યોગઉદયપદ યોગપદવૃન્દ ૯૨ ૨૨૦૮ ૧૮૯૧૨ માટે ૭૮૮
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy