SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૨૧૩ એગે ચઉ ગુણિયુ વેઅણિઅભંગા ગોએ પણ ચઉ દો તિસુ એગકસુ દુરિ ઈક્કમિ ૪ll ભાવાર્થ - ૧ થી ૬ ગુણસ્થાનકને વિષે વેદનીયકર્મના પહેલા ૪ ભાંગા હોય છે. ૭ થી ૧૩ ગુણસ્થાનકને વિષે ૨ ભાંગા હોય છે. અને ૧૪મા ગુણસ્થાનકે વેદનીય કર્મના ૪ ભાંગા હોય છે ગોત્ર કર્મના પહેલા ગુણસ્થાનકે ૫ ભાંગા, ૨ જા ગુણસ્થાનકે ૪ ભાંગા, ૩-૪-૫ ગુણસ્થાનકે ૨ ભાંગા, ૬ થી ૧૩ ગુણસ્થાનકને વિષે ૧-૧- ભાંગો હોય છે. ૧૪ મા ગુણસ્થાનકે ગોત્રકર્મના ર ભાંગા હોય છે. I૪૬ો. વિશેષાર્થ :-૧૪ ગુણસ્થાનકે વેદનીયકર્મના સંવેધભાંગાઓનું વર્ણન ૧ થી ૬ ગુણસ્થાનકને વિષે ૪ ભાંગા હોય છે. બંધ ઉદય સત્તા (૧) અશાતા અશાતા ૨ (૨) અશાતા શાતા ૨ (૩) શાતા અશાતા ૨ શાતા શાતા ૨ બધ ઉદય સત્તા ૭મા ગુણસ્થાનકથી ૧૩માગુણસ્થાનકસુધી (૧) શાતા અશાતા ૨ ૨ ભાંગા હોય છે. (૨) શાતા શાતા ૨ ૧૪મા ગુણસ્થાનકે ૪ સંવેધભાંગા હોય છે (૧) - શાતા ૨ (૨) - શાતા શાતા શાતા અશાતા ૨ ૧૪ ગુણસ્થાનકને વિષે ગોત્ર કર્મના સંવેધભાંગાઓનું વર્ણન પહેલા ગુણસ્થાનકે પાંચ ભાંગા હોય છે. - બંધ ઉદય સત્તા - નીચ નીચ ' નીચ નીચ નીચ (૧)
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy