________________
વિવેચન : ભાગ-૧
૧૫૯
જીવસ્થાને નામકર્મનાં ભાંગા :
પણ દુગ પણગં પણ ચ૯ પણગં પણગા હવંતિ તિન્નેવ,
પણ છપ્પણગં છચ્છ, અટ્ટઃ દસગંતિ //૪૧/l. સવ અપજ્જત્તા
સારી સુહુમા ય બાયરા ચેવ વિગલિંદિ આઉ તિઉિં.
તહય અસન્ની આ સન્નીએ //૪રો. ભાવાર્થ - સાતે અપર્યાપા જીવોને વિષે અનુક્રમે (૧) પાંચ બંધસ્થાન ૨ ઉદયસ્થાન અને ૫ સત્તાસ્થાન, (૨) ૫ બંધ સ્થાન ૪ ઉદયસ્થાન, ૫ સત્તાસ્થાન, (૩) ૫ બંધસ્થાન, ૫ ઉદયસ્થાન, ૫ સત્તાસ્થાન (૪) પ બંધસ્થાન, ૩ ઉદયસ્થાન, ૩ સત્તાસ્થાન (૫) ૫ બંધસ્થાન, ૬ ઉદયસ્થાન ૫ સત્તાસ્થાન (૬) ૬ બંધસ્થાન, ૬ ઉદયસ્થાન, પ સત્તાસ્થાન, (૭) ૮ બંધસ્થાન, ૮ ઉદયસ્થાન, ૧૦ સત્તાસ્થાન
આ બંધસ્થાન આદિના સ્વામી ક્રમસર સાતે અપર્યાપ્તાજીવો જાણવા. સૂમ એકેન્દ્રિય પર્યાપ્તાથી અસંશી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે બંધ ઉદય અને સત્તાસ્થાનકો જે પ્રમાણે ઘટતા હોય તે પ્રમાણે કહેવા (૪૧-૪૨) ' વિશેષાર્થ:- ૧૪ જીવસ્થાનકને વિષે નામકર્મના બંધ-ઉદય અને સત્તાસ્થાન તેમજ તેના સંવેધભાંગાઓનું વર્ણન. (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા જીવને વિષે સંવેધભાંગાનું વર્ણન :આ જીવને નામકર્મના ૫, બંધ સ્થાન હોય છે. (૨૩, ૨૫, ૨૬, ૨૯ અને ૩૦) ઉદયસ્થાન - ૨ (૨૧ - ૨૪) સત્તાસ્થાન -૫ (૨ - ૮૮ ૮૬ - ૮૦ - ૭૮)
પાંચબંધસ્થાનના બંધમાંગા - ૧૩૯૧૭ થાય છે. ૨૩ના બંધના ૪ ભાંગા + ૨૫ના બંધના રૂપમાંગા + ૨૬ના બંધના ૧૬ ભાંગા + ૨૯ના બંધના ૯૨૪૦ ભાંગા + ૩૦ના બંધના ૪૬૩૨ - ભાંગા એમ કુલ ૧૩૯૧૭ ભાંગા થાય છે. -