SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ - ૧૦૫ વૈક્રિય તિર્યંચના ઉદયભાંગા-૧૬ સત્તાસ્થાન-૨,૨ ઉદયભાંગા ૧૬ x સત્તાસ્થાન-૨ = ૩ર ઉદયસત્તાભાંગા વૈિક્રિય મનુષ્યના ઉદયભાંગા-સત્તાસ્થાન-૨,૨ ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૬-૫૭૬૫૭૬+૧૬+૮ =૧૧૮૨ ઉદયભાંગા ૪+૪+૪+૨+૨= ૧૬ સત્તાસ્થાન ૨૪+૨૩૦૪+૨૩૦૪+૩+૧૬= ૪૬૮૦ ઉદયસત્તાભાંગા ર૯ના ઉદયના વિકસેન્દ્રિયના ઉદયભાંગા-૧૨, સત્તાસ્થાન-૪,૪ ઉદયભાંગા ૧૨ X સત્તાસ્થાન-૪ = ૪૮ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચ ઉદયભાંગા-૧૧૫ર સત્તાસ્થાન-૪,૪ ઉદયભાંગા ૧૧૫રx સત્તાસ્થાન-૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા ૧૬ સત્તાસ્થાન-૨,૨ - ઉદયભાંગા ૧૬ X સત્તાસ્થાન-ર = ૩ર ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ઉદયભાંગા પ૭૬ સત્તાસ્થાન-૪,૪ ઉદયભાંગા ૫૭૬ X સત્તાસ્થાન-૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા વૈક્રિય મનુષ્યના ઉદયભાંગા ૮ સત્તાસ્થાન-૨,૨ ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયભાંગા ૮ સત્તાસ્થાન-૨,૨ ઉદયભાંગા ૮ X સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા આ રીતે ૧૨+૧૧૫ર+૧૬૫૭૬+૮+૮=૧૭૭૨ ઉદયભાંગા ૪+૪+++૪+૨+૨= ૧૮ સત્તાસ્થાન ૪૮+૪૬૦૮+૩રર૩૦૪+૧૬+૧૬= ૭૦૨૪ ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયના વિકસેન્દ્રિયના ઉદયભાંગા ૧૮ સત્તાસ્થાન-૪,૪ ઉદયભાંગા ૧૮ x સત્તાસ્થાન- ૪ = ૭૨ ઉદયસત્તાભાંગા સામાન્ય તિર્યંચ ઉદયભાંગા ૧૭૨૮ સત્તાસ્થાન-૪,૪ ઉદયભાંગા ૧૭૨૮X સત્તાસ્થાન-૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા વૈક્રિય તિર્યંચ ઉદયભાંગા ૮ સત્તાસ્થાન-૨,૨ ઉદયભાંગા ૮ x સત્તાસ્થાન-૨ = ૧૬ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્ય ઉદયભાંગા ૧૧૫ર સત્તાસ્થાન-૪,૪
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy