SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ વિવેચન મૂળ કર્મના ઉદીરણાસ્થાન – છ કર્મનું અને પાંચ કર્મનું. ૧. મોહનીય કર્મનો ઉદય પૂર્ણ થતાં છેલ્લી આવલિકામાં એકલો ઉદય જ હોય છે. તેથી ત્યાં પાંચ કર્મની ઉદીરણા હોય છે. મૂળ કર્મના સત્તાસ્થાન - ૧ આઠ કર્મનું. ભાવ - મૂળ ભાવ = ૫. ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમિક, ઔદયિક, પારિણામિક. ઉતરભાવ = ૨૧/૧૨ ઉપશમ=ર ક્ષાયિક – ૧. ક્ષયોપથમિક – ૧૨, ઔદયિક = ૪૫, પારિણામિક – ૨ ઉપશમ - ર ઉપશમસમકિત અને ઉપશમ ચારિત્ર. સાયિક - ૧. ક્ષાયિકસમકિત. ક્ષયોપથમિક – ૧૨. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક – ૪/૫. મનુષ્યગતિ, સંજવલનલોભકષાય, શુકુલલેશ્યા, અસિદ્ધપણું અથવા અજ્ઞાન. પારિણામિક – ૨ જીવત્વ, ભવ્યત્વ. ૧૧. ઉપશાંતમોહ ગુણસ્થાનકે. જીવભેદ – ૧. સંજ્ઞીપર્યાયો. યોગ - ૯. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૧ શુકુલ. બંધહેતુ = મૂળ બંધ હેતુ - ૧ યોગ ઉતર બંધહેતુ = ૯. યોગનાં નવ. મૂળ કર્મના બંધસ્થાન – ૧. એકકર્મનું - વેદનીય. મૂળ કર્મના ઉદયસ્થાન - ૧ સાતકર્મનું. મૂળ કર્મના ઉદીરણાસ્થાન - ૧ પાંચકર્મનું. મૂળ કર્મના સત્તાસ્થાન - ૧ આઠ કર્મનું. ભાવ - મૂળ ભાવ = ૫. ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપથમિક, ઔદયિક, પારિણામિક.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy