SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ વિવેચન (૧) કાર્મગ્રંથિક મતે ત્રણ ગુણસ્થાનક હોય છે. (૨) સિદ્ધાંતના મતે ત્રીજા ગુણસ્થાકથી જ્ઞાન માનેલું હોવાથી ત્રીજું ગુણસ્થાનક ગણેલું નથી. તેથી બે ગુણસ્થાનક ગણાય છે. યોગ - ૧૩. ૪ મનના, ૪ વચનના, દારિકકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, કાર્મશકાયયોગ. (૧) તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. (૨) નારકી અને દેવતાને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. બાકીના યોગ પર્યાપ્તાવસ્થામાં હોય છે. ઉપયોગ = ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા - ૬. (૭) શ્રુતજ્ઞાન = જીવભેદ – ૧૪ ગુણસ્થાનક – ૨/૩ ૧. મિથ્યાત્વ ૨. સાસ્વાદન અથવા ૩. મિશ્ર સાથે ત્રણ. યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, કાર્મણકાયયોગ. ૧. તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. ૨. દેવતા અને નારકીને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. ૩. બાકીના યોગ પર્યાપ્તાવસ્થામાં હોય છે. ઉપયોગ ૯ = ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા - ૬. (૮) વિર્ભાગજ્ઞાન = જીવભેદ = ૨. સંસીઅપર્યાપ્યો અને સંશપર્યાપ્યો. ગુણસ્થાનક = ૩. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, કામણકાયયોગ. ૧. તિર્યંચ અને મનુષ્યને અપમતાપૂરમાં કામણ અને ઔદારિકમિશ્નકાયયોગ હોય છે.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy