SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ગુણસ્થાનક = ૧ થી ૩ યોગ = ૧૫. (૧) કાર્પણ અને ઔદારિકમિશ્નકાયયોગ કેવલી સમુદ્યાત કરતાં હોય ત્યારે ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્પણ કાયયોગ હોય અને બીજા અને છઠ્ઠા સમયે ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. ઉપયોગ = ૧૨ લેશ્યા = ૬. ૨. વચનયોગ = જીવભેદ = ૫/૧૦. (૧) બેઈન્દ્રિય પર્યાપ્તા (૨) તેઈન્દ્રિયપર્યાપા (૩) ચહેરીન્દ્રિય પર્યાપ્તા (૪) અસંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તા (૫) સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તા અથવા આ પાંચે અપર્યાપ્તા સાથે દસ ગણાય છે. ૧. સામાન્ય રીતે જે જીવોને જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે. તેટલી પર્યાક્ષિઓ ત્રસ જીવો પૂર્ણ કરે ત્યારે વચનયોગ શરૂ થાય છે. આ કારણથી પાંચ જીવો કહ્યાં છે. કેટલાક આચાર્યોના મતે ભાષા પર્યામિ શરૂ કરે ત્યારથી વચનયોગ માનેલો હોવાથી અપર્યાપ્ત જીવો પણ ગણતરીમાં ગણતા દસ ભેદ થાય છે. ગુણસ્થાનક = ૧ થી ૧૩. યોગ = ૧૫. ૧. કેવલી સમુદ્રઘાત વખતે ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્મણકાયયોગ હોય અને બે અને છ સમયે ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. ઉપયોગ = ૧૨. વેશ્યા = ૬. ૩. કાયયોગ = જીવસ્થાનક = ૧૪. ગુણસ્થાનક = ૧૩. યોગ = ૧૫. ઉપયોગ = ૧૨. લેશિયા = ૬. અલ્પબદુત્વ = મનયોગી જીવો સૌથી થોડા હોય છે કારણ કે ચારે ગતિમાં રહેલા સંજ્ઞી જીવો મનયોગી ગણાય છે. થોડા પણ અસંખ્યાતા હોય છે. તેના કરતાં વચનયોગી જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. આ
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy