SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૪ ૪૦ સિદ્ધાંતના મતે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન સાસ્વાદન ગુણસ્થાનકે રહેલા જીવોને તથા અચક્ષદર્શન અને મિથ્યાત્વ ગુણસ્થાનકે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન. લેશ્યા - ૩. ૧. કૃષ્ણ ૨. નીલ ૩. કાપોત. (૧) ચારે નિકાયના દેવતાઓ વિકલેન્દ્રિયપણાનું આયુષ્ય બાંધતા ન હોવાથી તેજલેશ્યા લઈને ઉત્પન્ન થતાં ન હોવાથી આ માર્ગામાં તેોલેશ્યા કહી નથી. તથા મનુષ્ય અને તિર્યંચો શુભલેશ્યામાં વિકલેન્દ્રિયનું આયુષ્ય બાંધતા ન હોવાથી આ જીવો તેજોલેશ્યા લઈને વિક્લેન્દ્રિયમાં ઉત્પન્ન થતાં નથી. તેઈન્દ્રિય તેઈન્દ્રિય. = જીવભેદ ૨. (૧) અપર્યાપ્તા તેઈન્દ્રિય (૨) પર્યાપ્તા ગુણસ્થાનક - ૨. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન. યોગ - ૪. (૧) કાર્યણકાયયોગ (૨) ઔદાકિમિશ્ર (૩) ઔદારિક કાયયોગ અને (૪) અસત્યામૃષાવચનયોગ. ૧. વિગ્રહગતિમાં કાર્મણકાયયોગ હોય ત્યાર બાદ જેટલી પર્યાપ્તિઓ કહેલી છે તે પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ. કેટલાક આચાર્યોના મતે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ. પર્યાપ્તા જીવોને ઔદારિકકાયયોગ અને ભાષાપર્યાતિ શરૂ કરે ત્યારથી અસત્યામૃષાવચનયોગ હોય છે. - ઉપયોગ ૩ અથવા ૫. (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) અચક્ષુદર્શન અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન સાથે પાંચ. ૧. કાર્યગ્રંથિક મતે બીજું ગુણસ્થાનક મિથ્યાત્વની સન્મુખ રૂપે હોવાથી આ ગુણસ્થાનકે અજ્ઞાન માને છે. ૨. સિદ્ધાંતના મતે ચોથા ગુણસ્થાનકથી ઉપશમ સમકિતી જીવ આ ગુણસ્થાનકે આવતો હોવાથી જ્ઞાનનો આસ્વાદ રહેતો હોવાથી જ્ઞાન માને છે. - લેશ્યા ૩. (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત. મનુષ્ય અને તિર્યંચો શુભલેશ્યામાં વિકલેન્દ્રિયપણાનું આયુષ્ય બાંધતાં
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy