SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ૨૧ ઉપયોગ - ત્રણ અથવા ચાર મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન અથવા ચક્ષુદર્શન. લેશ્યા ત્રણ - કૃષ્ણ, નીલ, કાપોત. બંધસ્થાન બે - આઠ, સાત. ઉદયસ્થાન એક - આઠનું, ઉદીરણા સ્થાન બે - આઠ, સાત સત્તા સ્થાન - એક આઠનું. ૬. અસંશીપંચેન્દ્રિય અપર્યાપ્તા - ગુણસ્થાનક બે - મિથ્યાંત્વ, સાસ્વાદન. યોગ ત્રણ અથવા ચાર કાર્યણ, ઔદારિકદ્ધિક અથવા અસત્યામૃષાવચન. ઉપયોગ ત્રણ અથવા ચાર - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન અથવા ચતુદર્શન. લેશ્યા ત્રણ - કૃષ્ણ, નીલ, કાપોત. બંધસ્થાન બે - આઠ, સાત. ઉદય સ્થાન એક - આઠનું. ઉદીરણા સ્થાન બે - આઠ, સાત, સત્તાસ્થાન એક - આઠનું. મિથ્યાત્વ, ૭. સંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા - ગુણસ્થાનક ત્રણ સાસ્વાદન, અવિરતિ સભ્યષ્ટિ. યોગ ત્રણ અથવા ચાર અથવા પાંચ - કાર્મણ, ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર, અથવા કાર્યણ, ઔદારિકદ્ધિક, વૈક્રિય મિશ્ર અથવા કાર્યણ, ઔદારિદ્વિક, વૈક્રિયદ્ધિક. ઉપયોગ આઠ અથવા નવ ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અચક્ષુદર્શન, અવધિદર્શન અથવા ચક્ષુદર્શન સાથે નવ. લેશ્યા છ – બંધસ્થાન બે - આઠ, સાત. ઉદય સ્થાન એક - આઠનું ઉદીરણા - સ્થાન બે - આઠ, સાત. સત્તાસ્થાન એક - આઠનું. - ૮. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય - ગુણસ્થાનક એક - મિથ્યાત્વ. યોગ એક - ઔદારિકકાયયોગ ઉપયોગ ત્રણ - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન. લેશ્યા ત્રણ - કૃષ્ણ, નીલ, કાપોત. બંધસ્થાન બે - આઠ, સાત. ઉદય સ્થાન એક - આઠનું ઉદીરણાસ્થાન બે - આઠ, સાત. સત્તાસ્થાન એક - આઠનું. ૯. બાદર પર્યામા એકેન્દ્રિય - ગુણસ્થાનક એક - મિથ્યાત્વ. યોગ - ઔદારિકકાયયોગ. વૈક્રિયદ્વિક ઉપયોગ ત્રણ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન. લેશ્યા ત્રણ - કૃષ્ણ, નીલ, કાપોત. બંધસ્થાન બે - આઠ, સાત. ઉદયસ્થાન એક - આઠનું. ઉદીરણાસ્થાન બે - આઠ, સાત. સત્તાસ્થાન એક - આઠનું. ત્રણ ૧૦. બેઈન્દ્રિયપર્યાપ્તા - ગુણસ્થાનક એક મિથ્યાત્વ. યોગ બે - - - -
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy