SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ર્મગ્રંથ - ૪ ક્ષયોપશમસમકિત, દેશવિરતિ. ઔદયિક = ૧૮ - તિર્યંચગતિ, અજ્ઞાન, અસિધ્ધપણું, અસંયમ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ, મિથ્યાત્વ. ૩. મનુષ્યગતિને વિષે ઉપશમ-ર, ક્ષાયિક-૯, ક્ષયોપશમ-૧૮, ઔદયિક-૧૮, પારિણામિક-૩ = ૫૦ ભાવ હોય છે. ઔદયિકના ૧૮ - મનુષ્યગતિ, અજ્ઞાન, અસિધ્ધપણું, મિથ્યાત્વ, અસંયમ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ. ૪. દેવગતિને વિષે - ઉપશમ-૧, ક્ષાયિક-૧, ક્ષયોપશમ-૧૫, ઔદયિક-૧૭, પારિણામિક-૩ = ૩૭ હોય છે. લયોપસમ – ૧૫. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમસમકિત. ઔદયિક ૧૭ - દેવગતિ, અજ્ઞાન, અસિધ્ધપણું, અસંયમ, ૪ કષાય, ૬ લેશ્યા, પુરુષવેદ, સ્ત્રીવેદ, મિથ્યાત્વ. ૫. એકેન્દ્રિયને વિષે - ઉપશમ-૦, ક્ષાયિક-૦, ક્ષયપસમ-૮, ઔદયિક-૧૪, પારિણામિક-૩ = ૨૫ ભાવ હોય છે. ક્ષયોપશમ-૮, મતિઅજ્ઞાન, શ્રુતઅશાન, અચશુદર્શન, ૫ દાનાદિલબ્ધિ, ઔદયિક-૧૪, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૪ વેશ્યા. ૬. બેઈન્દ્રિયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૩, પારિણામિક-૩ = ૨૪ ભાવ હોય છે. લયોપશમ - ૮ - મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક - ૧૩ - તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, ૧ લી ૩ વેશ્યા. ૭. તેઈન્દ્રિયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૩, પારિણામિક-૩ = ૨૪ ભાવ હોય છે. લયોપશમ-૮ - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy