SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ૧૨૭ ૫૫. તેોલેશ્યાને વિષે ૪૭ માર્ગણા હોય છે. ૩ ગતિ નરક સિવાયની પંચેન્દ્રિયજાતિ, એકેન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, તેોલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી. ૫૬. પદ્મલેશ્યાને વિષે ૪૨ માર્ગણા હોય છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪' કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, પદ્મલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, આહારી, અણ્ણાહારી. ૫૭. શુક્લલેશ્યાને વિષે ૪૬ માર્ગણા હોય છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, શુક્લલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સંશી, આહારી અને અણાહારી. ૫૮. ભવ્યને વિષે ૬૧ માર્ગણા હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી. ૫૯. અભવ્યને વિષે ૪૩ માર્ગણા હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વસમકિત, સંશી, અસંશી, આહારી, અણ્ણાહારી. ૬૦. ઉપશમસમક્તિને વિષે ૩૯ માર્ગણા હોય છે. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૬ સંયમ (પરિહારવિશુદ્ધિ સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમસમતિ, સંશી, આહારી. ૬૧. ક્ષયોપશમ સમક્તિને વિષે ૩૯ માર્ગણા હોય છે. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy