SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સંશી અને આહારી. ૪૨. છેદોપસ્થાપનીય ચારિત્રને વિષે ૩૫ માર્ગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સંશી અને આહારી. ૪૩. પરિહારવિશુદ્ધિ ચારિત્રને વિષે ૩૨ માર્ગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પુરુષવેદ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમસમકિત, સંશી અને આહારી. ૪૪. સૂક્ષ્મસંપરાયચારિત્રને વિષે ૨૧ માર્ગણઆ હોય છે. ૧૨૫ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, લોભકષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મસં૫રાયસંયમ, ૩ દર્શન, શુલલેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિકસમકિત, સંશી, આહારી. ૪૫. યથાખ્યાતસંયમને વિષે ૨૩ માર્ગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૫ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૪ દર્શન, ભવ્ય, શુક્લલેશ્યા, ઉપશમ, જ્ઞાયિકસમકિત, સંશી, આહારી, અણાહારી. ૪૬. દેશવિરતિને વિષે ૩૩ માર્ગણા હોય છે. તિર્યંચ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિકસમકિત, સંશી, આહારી. ૪૭. અવિરતિને વિષે ૫૩ માર્ગણા હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વૈદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, દ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી. ૪૮. ચતુદર્શનને વિષે ૫૧ માર્ગણા હોય છે. ૪ ગતિ, ચઉરીન્દ્રિય, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, મનયોગ, વચનયોગ,
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy