SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કર્મગ્રંથ - ૪ (૪૯) દેવાનુપૂર્વી – મૂળ ભાવ ત્રણ. સાયિભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧૯, રજે અને ૪થે. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૫૦) બે વિહાયોગતિ - મૂળ ભાવ ત્રણ. ક્ષાયિકભાવ – ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧ થી ૧૩ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૫૧) પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલવું, નિર્માણ, ઉપઘાત - મૂળભાવ ત્રણ. સાયિકભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧ થી ૧૩ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૫૨) આતપ – મૂળ ભાવ ત્રણ. સાયિકભાવ - ૯માના રજા ભાગથી. ઔદયિકભાવ - ૧લે, પારિણામિકભાવ - ૧ થી ૧૧. અથવા ૧ થી ૯માના ૧લા ભાગ સુધી. (૫૩) ઉદ્યોત - મૂળ ભાવ ત્રણ સાયિકભાવ - ૯માના ૨જા ભાગથી ઔદયિભાવ - ૧ થી ૫ પરિણામિકભાવ – ૧ થી ૧૧ સુધી અથવા ૧ થી ૯માના ૧લા ભાગ સુધી (૫૪) જિનનામ કર્મ - મૂળ ભાવ ત્રણ. સાયિભાવ - સિધ્ધિગતિમાં ઔદયિકભાવ – ૧૩મે, ૧૪મે. પારિણામિકભાવ – રજા, ૩જા સિવાય. ૧ થી ૧૪ સુધી.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy