SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ કર્મગ્રંથ - ૪ સાયિકભાવ - સિદ્ધિ ગતિમાં. ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૪ સુધી. (૩૭) દારિક શરીર, અંગોપાંગ, બંધન અને સંઘાતનને વિષે - મૂળ ભાવ ત્રણ સાયિકભાવ – ૧૪માના છેલ્લા સમયથી ઔદયિકભાવ - ૧ થી ૧૩ સુધી. પરિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૩૮) વૈક્રિય શરીર, અંગોપાંગ, બંધન અને સંઘાતનને વિષે - મૂળ ભાવ ત્રણ સાયિકભાવ - ૧ભાના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧ થી ૪ અથવા ૧ થી ૭. પરિણામિભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૩૯) આહારક શરીર, અંગોપાંગ, બંધન સંઘાતનને વિષે = મૂળ ભાવ ત્રણ ફાયકિભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - છ ગુણસ્થાનકે જ. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૪૦) તૈજસ - કામણ, શરીર, બંધન અને સંઘાતનને વિષે - મૂળ ભાવ ત્રણ ક્ષાયિભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિભાવ - ૧ થી ૧૩ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૪૧) ૧૯ સંઘયણ - મૂળ ભાવ ત્રણ. ક્ષાયિકભાવ - ૧ભાના છેલ્લા સમયથી. ઔદયિભાવ - ૧ થી ૧૩ સુધી. પારિણામિભાવ - ૧ થી ૧૪માના ઉપાન્ય સમય સુધી. (૪૨) રજું, ૩જું, સંઘયણ - મૂળ ભાવ ત્રણ.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy