SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ૭૪ ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ દર્શન - ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. (૨૨) મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી આ ૨ પ્રકૃતિઓનો બંધ પ૧ માર્ગણાવાળા જીવો કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૪ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન (કેવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી – અણાહારી. (૨૩) દેવગતિ - દેવાનુપૂર્વી આ ૨ પ્રકૃતિઓનો બંધ ૪૭ માર્ગણાવાળા જીવો કરે છે. તિર્યંચગતિ - મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન - ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કેવળદર્શન વિના), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. (૨૪) એકેન્દ્રિય જાતિનો બંધ ૪૧ માર્ગણાવાળા જીવો કરે છે. દેવગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચજાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચહ્યું, અત્યક્ષ દર્શન, ૪ લેડ્યા (પદ્મ લેશ્યા - શુકલ વિના), ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી - આહારી - અણાહારી.
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy