SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન નિયમ ૩ = નિયમ ૪ છે. આ કારણોથી જિનનામ કર્મની નિકાચના કરેલાં જીવો આ ચારિત્રને ગ્રહણ કરી શકે કે કેમ એ વિચારણીય છે. આ ચારિત્રનો સ્વીકાર કર્યા પછી એટલે કે આ ચારિત્રના કાળમાં જિનનામકર્મની નિકાચના થઈ શકે કે કેમ ? એ પણ વિચારણીય છે. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ઓધે તથા દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાના. દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.~ નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૪ ૧ ૭ ૧ ૧. ૫ = ૧૭ યથાખ્યાત ચારિત્રને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧૧ થી ૧૪. ૦ ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકને વિષે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમા ગુણસ્થાનકે અબંધક હોય છે. દેશવિરતિ ચારિત્રને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને એક પાંચમુ ગુણસ્થાનક હોય છે. ઓધે તથા પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.— વેદનીય.—મોહનીય.આયુ.— નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૬ ૧૫ ૩૨ ૧ ૪૪ ર નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. અવિરતિ સંયમને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન ઃ આ જીવોને ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે, તેથી આહા૨કદ્ધિકનો બંધ કરતાં ન હોવાથી ઓધે ૧૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૧ ૫ 63 =
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy