SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ . વર . ડર ૨૧. પૂજ્ય બ૬ ૧૧૬ . * . . . 's.હુ - ૨૦૧૩ . . . પવફ. પ્રય પ્રજાપક. ૨૪ પ્રભષ્ઠ. . . - . વય ઝઘમંડી સ્વરેજ ક સા અને ૨૦૧૧. ૧૫ વ સં. ૨૦૧૬ કર્મગ્રંથ - ૩ ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ - આતપ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત. પહેલા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય ૨, આયુ - ૧, નામ ૧૩. મોહનીય ૨ = મિથ્યાત્વ – નપુંસકવેદ આયુ ૧ = નરકાયુ નામ ૧૩ = પિંડપ્રકૃતિ ૮, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૮ = નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન - નરકાનુપૂર્વી. પ્રત્યેક ૧ = આતપ. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય.- નામ- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૩ પ૧ ૨ ૫ = ૧૦૧ મોહનીય ર૪ = ૧૬ કષાય - હાસ્યાદિ ૬, પુરૂષવેદ - ત્રીવેદ. નામ ૫૧ = પિંડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ર૯ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક – વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન. ૪ વર્ણાદિ. તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉશ્વાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૬= અસ્થિર – અશુભ - દુર્ભગ - દુસ્વર – અનાદેય – અયશ બીજા ગુણસ્થાનકના અંતે ૩૧ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના.- મોહનીય. ગોત્ર૩ ૫ ૨ ૨૦ ૧ = ૩૧ આયુષ્ય. નામ.
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy