SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૨ વિવેચન ૨૪. સંજવલનમાન-ક્ષપક આશ્રયી ૧ થી નવમા ગુણસ્થાનકના આઠમાભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૨૫. સંજવલન માયા-ક્ષપક આશ્રયી ૧ થી નવમા ગુણસ્થાનકના નવમાભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૨૬. સંજવલન લોભ-ક્ષપક આશ્રયી ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૧ તિર્યંચગતિ ૨૭. નરકગતિ એકેન્દ્રિયાદિ ૪ જાતિ - નરકાનુપૂર્વીતિર્યંચાનુપૂર્વી- આ આઠ ક્ષપક આશ્રયી ૧ થી નવમાના પહેલા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૯૧ · · ૨૮. દેવગતિ - ૫ શરીર - ૩ અંગોપાંગ - ૫ બંધન - ૫ સંઘાતન- ૬ સંઘયણ ૬ સંસ્થાન - ૫ વર્ણ - ૨ ગંધ - પરસ - ૮ સ્પર્શ - દેવાનુપૂર્વી - ૨ વિહાયોગતિ અથવા મનુષ્યાનુપૂર્વી સાથે ૫૫ પ્રકૃતિઓ ૧ થી ચોદમા ગુણસ્થાનકના ઉપાન્ય સમય સુધી સત્તામાં હોય છે. ૨૯. મનુષ્યાનુપૂર્વી ૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપાજ્ન્મ સમય સુધી અથવા અંત સમય સુધી સત્તામાં હોય છે. ૩૦. મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આ બે ૧ થી ૧૪માના અંત સમય સુધી સત્તામાં હોય છે. ૩૧. આતપ - ઉધોત આ બે ૧ થી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપક આશ્રયીને સત્તામાં હોય છે. અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૩૨. પરાઘાત - ઉશ્ર્વાસ - અગુરૂલઘુ - નિર્માણ - ઉપઘાત આ પાંચ ૧ થી ૧૪મા ગુણાસ્થાનકના ઉપાજ્ન્મ સમય સુધી સત્તામાં હોય છે. ૩૩. જિનનામ પહેલા - અને ૪ થી ૧૪ મા ગુણસ્થાનકના અંત સમય સુધી સતામાં હોય છે. ૩૪. પ્રત્યેક - સ્થિર - શુભ - અને સુસ્વર આ ચાર પ્રકૃતિઓ ૧ થી ચૌદમા ગુણસ્થાનકના ઉપાન્ય સમય સુધી સત્તામાં હોય છે. · ૩૫. સ બાદર - પર્યાપ્ત - સુભગ - આદેય અને યશ આ છપ્રકૃતિ ૧ થી ૧૪ મા ગુણસ્થાનકના અંત સમય સુધી સત્તામાં હોય છે.
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy