SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ કર્મગ્રંથ-૨ વિવેચન પ્રત્યેક ૬= પરાઘાત - ઉચ્છવાસ - ઉદ્યોત- અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત સ્થાવર = ૬ = અસ્થિરાદિ - ૬ ત્રીજાના અંતે એકનો અંત થાય છે. મોહનીય - ૧ = મિશ્ર મોહનીય પાંચ ઉદીરણામાં દાખલ થાય છે. મોહનીય-૧ = સમ્યકત્વ મોહનીય નામ - ૪ = ચાર આનુપૂર્વી. ચોથા ગુણસ્થાનકે ૧૦૪ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય ૫ ૯ ૨ ૨૨ ૪ ૫૫ ૨ ૫ = ૧૦૪ મોહનીય ૨૨ =અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય - હાસ્યાદિ ૬ - ૩વેદ -સમ્યકત્વ મોહનીય નામ.૫૫ =પિંડ પ્રકૃતિ ૩૩ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૬. પિંડ પ્રકૃતિ - ૩૩ = ૪ ગતિ - પંચેન્દ્રિય જાતિ - ઔદારિક શરીર - વૈક્રિય શરીર - તેજસશરીર - કામણશરીર - ઔદારિક અંગોપાંગ - વૈકિયઅંગોપાંગ-૬ સંધયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - ૪ આનુપૂર્વી - ૨ વિહાયોગતિ. પ્રત્યેક - ૬= પરાઘાત - ઉચ્છવાસ - ઉધોત - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર - ૬ - અસ્થિરાદિ - ૬ ચોથા ગુણસ્થાનકના અંતે ૧૭નો અંત થાય છે. મોહનીય - આયુષ્ય - નામ ૪ ૨ ૧૧ મોહનીય - ૪ = અપ્રત્યાખ્યાનીય - ૪ કષાય આયુષ્ય-૨ = નરકાયુષ્ય-દેવાયુષ્ય. નામ-૧૧ = પિંડ પ્રકૃતિ ૮ - સ્થાવર ૩ = ૧૧. પિંડ પ્રકૃતિ ૮ = નરકગતિ - દેવગતિ-વૈકિયશરીર-વૈકિયઅંગોપાંગ - ૪ આનુપૂર્વી સ્થાવર - ૩ = દુર્ભગ - અનાદેય - અયશ
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy