SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ કર્મગ્રંથ-૨ વિવેચન ૧૯. નરકાનુપૂર્વીની ઉદીરણા એક અને ચાર ગુણસ્થાનકે હોય છે. ૨૦. તિર્યંચાનુપૂર્વી મનુષ્યાનું પૂર્વ - દેવાનુપૂર્વી એક બે અને ચાર ગુણસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૨૧. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, એક અને બે ગુણસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૨૨. નરકગતિ-દેવગતિ-વૈક્રિયશરીર-વૈક્રિયઅંગોપાંગ-૧થી ૪ ગુણાસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૨૩. તિર્યંચગતિ ૧થી ૫ ગુણસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૨૪. આહારકશરીર-આહારઅંગોપાંગની ઉદીરણા માત્ર છઠે ગુણસ્થાનકે જ હોય છે. ૨૫. છેલ્લા ત્રણ સંઘયણની ઉદીરણા ૧થી ૭ ગુણસ્થાનક સુધી હોય છે. ૨૬. બીજું ત્રીજું સંઘયણ ૧થી૧૧ ગુણાસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૨૩. મનુષ્યગતિ-પંચેન્દ્રિય જાતિ-ઔદારિકશરીર-તૈજસશરીર-કામણશરીર. ઔદારિકઅંગોપાંગ - ૧લું સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વદિ • રવિહાયોગતિ આ ૧૯ પ્રકૃતિઓ ૧થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૨૮. આત૫ પહેલા ગુણસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૨૯. ઉધોત ૧થી૫ ગુણાસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૩૦. જિનનામ માત્ર તેરમાં ગુણસ્થાનકે જ ઉદીરણામાં હોય છે. ૩૧. પરાઘાત - ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ ઉપઘાત-૧થી ૧૩ ગુણાસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૩૨. ત્રસદશક ૧થી૧૩ ગુણસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૩૩. સ્થાવર પહેલા અને બીજા ગુણસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૩૪. સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-પહેલા ગુણસ્થાનકે ઉદીરણામાં હોય છે. ૩૫. દુર્ભગ-અનાદય-અયશ ૧થી ૪ ગુણસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. ૩૬. અસ્થિર-અશુભ-દુસ્વર-૧થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદીરણામાં હોય છે. સામાન્ય રીતે ઉદીરણામાં ઉદયની જેમ જ દરેક ગુણસ્થાનકે પ્રકૃતિઓ હોય છે. માત્ર તેમાં વિશેષ એ છે કે વેદનીય ૨ અને આયુષ્ય ૧=મનુષ્પાયુષ્ય આ ત્રણની ઉદીરણા છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. પછી હોતી નથી. કારણ કે આગળના
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy