SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ કર્મ બંધની વ્યાખ્યા જીવ વડે પૂર્વે બંધાયેલા અને વર્તમાનમાં બંધાતા કર્મના પુદ્ગલોને આત્માની સાથે એકમેક કરવા તે બંધ કહેવાય. બંધ પ્રકૃતિઓનાં નિયમો. ૧. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય - ૪, અંતરાય - ૫ આ ૧૪ પ્રકૃતિ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાય. ૨. નિદ્રા અને પ્રચલા = આ બે ૧ થી ૮ ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બંધાય. ૩. નિદ્રાનિદ્રા-પ્રચલાપ્રચલા અને થીણધ્ધી = ૧ અને ૨ ગુણસ્થાનક સુધી બંધાય. કર્મગ્રંથ-૨ વિવેચન ૪. શાતાવેદનીય = ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી બંધાય. = ૧ અને ૨ ગુણસ્થાનક સુધી બંધાય. ૫. અશાતાવેદનીય = ૧ થી ૬ ગુણસ્થાનક સુધી બંધાય. ૬. ઉચ્ચગોત્ર = ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાય. ૭. નીચ ગોત્ર ૮. તરકાયુષ્ય = ૧લા ગુણસ્થાનકે બંધાય. ૯. તિર્યંચાયુષ્ય = ૧ અને ૨ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૦. મનુષ્યાયુષ્ય ૧૧. દેવાયુષ્ય = ૧, ૨,૪ થી ૬ અથવા ૪ થી ૭ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૨. મિથ્યાત્વ - નપુંસકવેદ = ૧લા ગુણસ્થાનકે બંધાય. = ૧, ૨ અને ૪ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૩. અનંતાનુબંધિ ૪ કષાય - સ્રીવેદ - ૧ અને ૨ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૪. અપ્રત્યાખ્યાનીય ૪ કષાય = ૧ થી ૪ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૫. પ્રત્યાખ્યાનીય ૪ કષાય = ૧ થી ૫ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૬. અરિત - શોક = ૧ થી ૬ ગુણસ્થાનક સુધી બંધાય. ૧૭. હાસ્ય રતિ - ભય - ભાગ સુધી બંધાય. - જુગુપ્સા = ૧ થી ૮માગુણસ્થાનકના પહેલા ૧૮. પુરૂષવેદ ૧ થી ૯મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બંધાય. ૧૯. સંજવલન ક્રોધ = ૧ થી ૯મા ગુણસ્થાનકના બીજા ભાગ સુધી બંધાય. ૨૦. સંજવલન માન = ૧ થી ૯મા ગુણસ્થાનકના ત્રીજા ભાગ સુધી બંધાય.
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy