SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ S | S કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૨, સત્તા-૫. ૯૨, ૮ઠ, ૮૬, ૮૦, ૭૮ બંધોદયભાંગા ૧૬X ૨ = ૩ર, ઉદયસત્તાભાંગા રx ૫ = ૧૦, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૨ x ૫ = ૧૬૦ ૫૦૭. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે વૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬ બંધોદયભાંગા ૧૬ X ૧ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩ બંધોદય સત્તાભાંગા ૧૬ x ૧ X ૩ = ૪૮ ૫૦૮. છવ્વીશના બંધ છવ્વીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૯, સત્તા-પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ બંધોદયભાંગા ૧૬ X ૯ = ૧૪૪, ઉદયસત્તાભાંગા ૯X ૫ = ૪૫ બંધોદય સત્તાભાંગા ૧૬ X ૯ x ૫ = ૭૨૦ ૫૦૯. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ X ૨૮૯ = ૪૬૨૪, ઉદયસત્તાભાંગા ૨૮૯૪ ૫ = ૧૪૪૫, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૨૮૯ x ૫ = ૨૩૧૨૦ ૫૧૦. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા - ૧૬ X ૨૮૯ = ૪૬૨૪ ઉદયસત્તાભાંગા ૨૮૯ X ૪ = ૧૧૫૬ બંધોદય સત્તાભાંગા ૧૬ X ૨૮૯ X ૪ = ૧૮૪૯૬ ૫૧૧. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy