SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ઉ. ૪૮૭. ઉ. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧૯૮, સત્તા-૪. બંધોદયભાંગા૯૫૮૪, ઉદયસત્તાભાંગા -૪૭૧૨, બંધોદય સત્તાભાંગા-૩૭૬૯૬ પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૭૮૦, સત્તા-૪. બંધોદયભાંગા૧૪૨૪૦, ઉદયસત્તામાંગા-૭૦૪૦, બંધોદય સત્તામાંગા- ૫૬૩૨૦ પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૯૧૪, સત્તા-૪. બંધોદયભાંગા૨૩૩૧૨, ઉદયસત્તામાંગા-૧૧૬૨૪, બંધોદય સત્તામાંગા - ૯૨૯૯૨ ૪૯૦. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧૬૪, સત્તા-૪. બંધોદયભાંગા-૯૩૧૨, ઉદયસત્તાભાંગા-૪૬૫૬, બંધોદય સત્તામાંગા-૩૭૨૪૮ 6. પચ્ચીશના બંધે નવ ઉદયનાં કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૭૭૬૦, સત્તા-૫. બંધોદયભાંગા૬૨૦૮૦, ઉદયસત્તાભાંગા-૩૧૦૮૪, બંધોદય સત્તાભાંગા ૨૪૮૬૭૨ થાય. ૪૮૮. ઉ. ૪૮૯. ઉ. ૪૯૧. ઉ ૪૯૨. ઉ. ૪૯૩. ઉ ૮૫ ૪૯૪. બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૨, સત્તા-૪. બંધોદયભાંગા-૧૭૬, ઉદયસત્તામાંગા-૫૬, બંધોદય સત્તાભાંગા-૪૪૮ પચ્ચીશના બંધે સંઘળાય બંધસ્થાન ઉદયસ્થાનના કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૫, ઉદયભાંગા-૨૩૧૬૫, સત્તા-૫. બંધોદયભાંગા૧૯૩૦૪૫, ઉદયસત્તાભાંગા-૯૨૬૮૪, બંધોદય સત્તાભાંગા૭૭૪૮૫૨ થાય છે. છવ્વીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૫, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ બંધોદયભાંગા ૧૬ X ૫ = ૮૦, ઉદયસત્તાભાંગા ૫ X ૫ = ૨૫, બંધોદય સત્તામાંગા ૧૬ ૪ ૫૪૫ = ૪૦૦ થાય. છવ્વીશના બંધે એકવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy