________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૯.
૪૫૧.
ઉ.
૪૫૨.
ઉ
૪૫૩.
ઉ.
૪૫૪.
૯.
૪૫૫.
ઉ.
૪૫૬.
26
કેટલા થાય ?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૮ X ૧ = ૮ ઉદયસત્તામાંગા ૧ ૪૩ = ૩ બંધોદયસત્તાભાંગા ૮ X ૧ X ૩ = ૨૪
પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા -૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪ ઉદયસત્તાભાંગા ૮ ૪૨ = ૧૬ બંધોદય સત્તામાંગા
૮ X ૮ X ૨ = ૧૨૮
પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા -૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૨, ૮૮ બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪ ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તામાંગા
૮ X ૮ X ૨ = ૧૨૮
પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા- ૮, સત્તા-૨ ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪ ઉદયસત્તામાંગા ૮ X ૨ = ૧૬ બંધોદય સત્તામાંગા ૮ ૪૮ ૪૨ = ૧૨૮
પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૦, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૮ X ૧૦ = ૮૦, ઉદયસત્તાભાંગા ૧૦ × ૪ = ૪૦ બંધોદય સત્તામાંગા ૮ X ૧૦ X ૪ = ૩૨૦
પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે અવૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૨, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ બંધોદયભાંગા ૮ ૪૨ ઃ = ૧૬ ઉદયસત્તામાંગા ૨ X૫ = ૧૦ બંધોદય સત્તામાંગા ૮ X૨X૫ = ૮૦
પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા