SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૩૮૨. કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ X ૧૧૫ર = ૧૮૪૩ર, ઉદય સત્તાભાંગા ૧૧૫ર X ૪ = ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૧૫ર x ૪ = ૭૩૭૨૮ ૩૮૧. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વેકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧૬, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૬ X ૧૬ = રપ૬, ઉદય સત્તાભાંગા ૧૬ x ૨ = ૩ર, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૬ X ૨ = ૫૧૨ પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૫૭૬ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા પ૭૬ X૪ = ૨૩૦૪, બંધોદય સત્તાભાંગા ૧૬ Xપ૭૬ ૪ = ૩૬૮૬૪ ૩૮૩. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૬ X ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ x ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૮ X ૨ = ૨૫૬ ૩૮૪. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૧૮, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદય ૧૬ X ૧૮ = ૨૮૮, ઉદય સત્તાભાંગા ૧૮ X૪ = ૭ર, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૮ x ૪ = ૧૧૫ર ૩૮૫. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય ? ઉ બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૧૭૨૮, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ઉ
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy