SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૩૫૧. ઉ. ૩૫૨. ઉ. ૩૫૩. ઉ. ૩૫૪. 6. ૩૫૫. ઉ. ૩૫૬. ઉ ૩૫૭. ૬૩ ઉદય સત્તામાંગા-૭૦૦૮, બંધોદય સત્તામાંગા-૨૮૦૩૨ ત્રેવીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? બંધભાંગા-૪, ઉદયભાંગા-૨૯૦૬, સત્તા-૪, બંધોદયભાંગા૧૧૬૨૪, ઉદય સત્તામાંગા-૧૧૬૦૮, બંધોદય સત્તામાંગા ૪૬૪૩ર ત્રેવીશના બંધે એકત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? બંધભાગા-૪, ઉદયભાંગા-૧૧૬૪, સત્તા-૪, બંધોદયભાંગા-૪૬૫૬, ઉદય સત્તાભાંગા-૪૬૫૬, બંધોદય સત્તાભાંગા-૧૮૬૨૪ ત્રેવીશના બંધે સઘળાંય ઉદય સ્થાનનાં કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા-૪, નવ ઉદયસ્થાન, ઉદયભાંગા-૭૭૦૪, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા-૩૦૮૧૬, ઉદયસત્તામાંગા-૩૦૯૭૨, બંધોદય સત્તામાંગા-૧૨૩૮૮૮ થાય છે. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૧૬, એકેન્દ્રિયના ઉદયભાંગા-૫, સત્તા-૫, બંધોદયભાંગા ૫ X ૧૬ = ૮૦, ઉદય સત્તામાંગા ૫ X ૫ = ૨૫, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૫ X ૫ = ૪૦૦ થાય છે. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૧૬ X ૯ ૧૪૪, ઉદય સત્તાભાંગા ૯ X ૫ = ૪૫, બંધોદય સત્તામાંગા ૧૬ X ૯ X ૫ = ૭૨૦ પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? = બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા૧૬ X ૯ = ૧૪૪, ઉદયસત્તા ૯ X ૫ = ૪૫, બંધોદય સત્તાભાંગા ૧૬ ૪ ૯ × ૫ = ૭૨૦ પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy