SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ - 6 હઠીસિંહ, ૩૦૨, ઉ. બંધમાંગો-૧, ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભટ્ટર ૩૦૧. દશમા ગુણઠાણે એકના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? ઉ. બંધમાંગો-૧, ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૭ર અગ્યારમા ગુણઠાણે અબંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? ઉ બંધમાંગો-૦, ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૭ર ૩૦૩. બારમા ગુણઠાણે અબંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? 3 ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૨૪ ૩૦૪. તેરમા ગુણઠાણે અબંધે ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? ઉ અબંધે ઉદયસ્થાન-૮. ૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા-૬૦. ૧, ૧, ૬, ૧, ૧૨, ૧૩, ૨૫, ૧=૬૦ ૩૦૫. ચૌદમા ગુણઠાણે અબંધે ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉદયસ્થાન-૨, ૮, ૯ ઉદયભાંગા-ર ૧, ૧=૨ ૩૦૬. ચૌદ ગુણસ્થાનકના ઉદયસ્થાન ઉદયભાંગા કુલ કેટલા થાય? ઉદયસ્થાન-૨૦૯, ઉદયભાંગા-૧૧૬૦૯૨ થાય છે. ચૌદ ગુણસ્થાનકને આશ્રયીને નાકર્મના સંવેધ ભાંગાઓનું વર્ણન ૩૦૭. પહેલા ગુણઠાણે ત્રેવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બંધમાંગા-૪, ઉદયસ્થાન-૯, ઉદયભાંગા-૭૭૦૪, સત્તાસ્થાન-૫, ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ પહેલા ગુણઠાણે સંવેધ ભાંગાઓનું વર્ણન (૩૦૮. ગ્રેવીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ૨૧ના ઉદયે એકન્દ્રિયના ઉદયભાંગા-૫, બંધમાંગા-૪x ઉદયભાંગા ૫ = ૨૦ બંધોદય ભાંગા, સત્તા ૫, ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ઉદય સત્તાભાંગા ૫ X૫ = ૨૫, બંધોદય સત્તાભાંગા ૪૪૫ x ૫ = ૧૦૦ થાય છે. ૩૦૯. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય?
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy