SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ કર્મગ્રંથ-૬ ઉ ઉ ક ચાર-ચાર સત્તાસ્થાનો હોય, ૯૩, ૯૨, ૮૯, ૮૮ ર૫૩. નવમા-દશમા ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? કયા? આઠ સત્તાસ્થાનો હોય છે. ૯૩,૨,૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫ ૨૫૪. અગ્યારથી તેર ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ચાર-ચાર સત્તાસ્થાનો ૮૦, ૭૯, ૭૬, ૭૫ ૨પપ. ચૌદમા ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ છ સત્તાસ્થાનો ૮૦, ૭૯, ૭૬, ૭૫, ૯ અને ૮ ૨૫૬. ચૌદ ગુણસ્થાનકે કુલ સત્તાસ્થાનો કેટલા હોય? કુલ ૬, સત્તાસ્થાનો થાય છે. બંધસ્થાનકોને વિષે બંધભાંગા-ઉદયસ્થાન -ઉદયભાંગાઓનું ચૌદ ગુણસ્થાનકે વર્ણન ૨૫૭. પહેલા ગુણઠાણે ત્રેવીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન તથા ઉદયભાંગા કેટલા હોય? ઉ ૨૩ના બંધ બંધભાંગા -૪, ઉદયસ્થાન-૯, ઉદયભાંગા-૭૭૦૪, ઉદયસ્થાન, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા, ૩૨, ૧૧, ૨૩, ૬૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૬૪, ૨૯૦૬, ૧૧૬૪ = ૭૭૦૪ ૨૫૮. પહેલા ગુણઠાણે પચ્ચીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન તથા ઉદયભાંગા કેટલા હોય? ર૫ના બંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિયના ૮ ભાંગા સિવાયના ૧૬ ભાંગા, ઉદયસ્થાન-૯, ઉદયભાંગા-૭૭૦૪ હોય છે. ઉદયસ્થાન, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા, ૩ર, ૧૧, ૨૩, ૬૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૬૪, ૨૯૦૬ ૧૧૬૪=૭૭૦૪ ર૫૯. પહેલા ગુણઠાણે પચ્ચીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા કેટલા હોય? બાદર પર્યાપ્તા એકેન્દ્રિયના ૮ ભાંગા, ઉદયસ્થાન-૯, ઉદયભાંગા૭૭૨૦ હોય છે. ઉદયસ્થાન, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯,
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy