________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૨૨૨.
પ
૧૦, પદવૃંદ-૨૪૦, સત્તા-૩, ૨૮-૨૭-૨૬, ઉપયોગ-પ હોય છે. ૧ X૫ = ૫ ઉપયોગ ગુણિત ચોવીશી, ૨૪x૨ = ૧૨૦ ઉપયોગ ગુણિત ઉદયભાંગા, ૧૦ x ૫ = ૫૦ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૨૦૪ x ૫ = ૧૦૨૦ ઉપયોગ ગુણિત પદjદ, બંધોદય ભાંગા ૬ X૨૪= ૧૪૪, ઉદય સત્તાભાંગા ૨૪ X ૩ = ૭ર, બંધોદય સત્તાભાંગા ૬ X ૨૪X ૩ = ૪૩૨, ૪૩૨ ૫ = ૨૧૬૦ ઉપયોગ ગુણિત બંધોદય સત્તાભાંગા હોય. પહેલા ગુણઠાણે દશના ઉદયે લેશ્યા ગુણિત બંધોદય સત્તાભાંગાદિ કેટલા હોય? ૧૦ના ઉદયે ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, બંધમાંગા-૬, ઉદયપદ૧૦, પદછંદ-૨૪૦, સત્તા-૩, ૨૮-૨૭-૨૬, વેશ્યા-૬, ૧ X ૬ = ૬ લેશ્યા ગુણિત ચોવીશી, ૬x૨૪ = ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૧૦ X ૬ =૬૦ વેશ્યા ગુણિત ઉદયપદ, ૨૪૦ x ૬ = ૧૪૪૦ લેશ્યા ગુણિત પદવૃંદ થાય. બંધોદય ભાંગા ૬ x ૨૪ = ૧૪૪, ઉદય સત્તાભાંગા ર૪૪૩ = ૭ર, બંધોદય સત્તાભાંગા ૬ X૨૪X૭ = ૪૩ર થાય, ૪૩ર X ૬= ૨પ૯૨ લેશ્યા ગુણિત બંધોદય સત્તાભાંગા
થાય છે. ૨૨૩. બીજા ગુણઠાણથી દશ ગુણઠાણ સુધી યોગ ઉપયોગ લેશ્યા ગુણિત
બંધોદય સત્તાભાંગા કઈ રીતે હોય? ઉ બીજા આદિ બાકીના ગુણઠાણમાં આગળ ટોટલ જણાવેલ છે તેમાં
ચોવીશીઓનો વિભાગ કરી સ્વયં જાણી લેવા. ચૌદ ગુણઠાણેને વિષે નામ કર્મના બંધોદય સત્તાસ્થાનોનું વર્ણન
છનવ છક્ક તિગ સત દુગ દુગ તિગ દુગંતિ અટ્ટ ચઉ I દુગછચ્ચઉ દુગ પણ ચઉ ચઉ દુગ ચઉ પણગ એગ ચઉ પટો એગેગમટ્ટ એગેગમઢ છઉમલ્થ કેવલિ જિણાણું
એગ ચઉ એગ ચઉ અટ્ટ ચઉ દુ છક્કમુદયંસા પલા ભાવાર્થ: ૬, ૯ અને ૬ બંધ-ઉદય અને સત્તાસ્થાન ગણાય છે. એજ રીતે ૩
૭- ૨, ૨-૩-૨, ૩-૮-૪, ૨-૬-૪, ૨-૫-૪, ૪-૨-૪, ૫-૧-૪, ૧-૧