SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૩૯ લેશ્યા ગુણિત ચોવીશી ૧ X ૬ = ૬, વેશ્યા ગુણિત ઉદયભાંગા ર૪ X ૬ = ૧૪૪, વેશ્યા ગુણિત ઉદય પદ ૮ x ૬ = ૪૮, વેશ્યા ગુણિત પદવૃંદ ૧૯૨ x ૬ = ૧૧૫ર, બંધોદય ભાંગા ૬ x ૨૪ = ૧૪૪, ઉદય સત્તાભાંગા ૨૪X ૩ = ૭ર, બંધોદય સત્તાભાગ ૬ X ૨૪ x ૩ =૪૩૨, લેણ્યા ગુણિત બંધોદય સત્તાભાંગા ૪૩૨ x ૬ = ૨૫૯૨ થાય છે. પહેલા ગુણઠાણે નવના ઉદયે યોગ ગુણિત બંધોદય સત્તાભાંગા કેટલા થાય ? ૭ + ભય + જાગુપ્સા = ના ઉદયે બંધભાગ ૨, ચોવીશી ૧, ઉદયભાંગા ૨૪, ઉદયપદ ૯, પદવૃંદ ૯૮૨૪ = ૨૧૬, સત્તા ૧, ૨૮. યોગ ૧૦ (અપર્યાપ્તા સિવાયના) યોગ ગુણિત ચોવીશી ૧ x ૧૦ =૧૦, યોગ ગુણિત ઉદય ભાંગા ૨૪ x ૧૦ = ૨૪૦, યોગ ગુણિત ઉદય પદ ૯ X ૧૦ = ૯૦, યોગ ગુણિત પદવૃંદ ૨૧૬ x ૧૦ = ૨૧ ૬૦ થાય, બંધોદય ભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય સત્તાભાંગા ૨૪x 1 = ૨૪, બંધોદય સત્તાભાંગા ૨ x ૨૪ x ૧= ૪૮ થાય, યોગ ગુણિત બંધોદય સત્તાભાંગા ૪૮ x ૧૦= ૪૮૦ થાય. ૨૧૨. પહેલા ગુણઠાણે નવના ઉદયે ઉપયોગ ગુણિત બંધોદય સત્તાઆદિ ભાંગા કેટલા થાય ? ૭ + ભય જાગુપ્સા = ૯ના ઉદયે બંધભાંગા-૨, ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, ઉદયપદ-૯, પદવૃંદ ૯૮૨૪= ૨૧૬, સત્તા-૧૨૮, ઉપયોગ -૫, ૩ અજ્ઞાન, બેદર્શન, ઉપયોગ ગુણિત ચોવીશી ૧ x ૫ = ૫, ઉપયોગ ગુણિત ઉદયભાંગા ૨૪ x ૫ = ૧૨૦, ઉપયોગ ગુણિત ઉદયપદ ૯X૫ = ૪૫, ઉપયોગ ગુણિત પદવૃંદ ૨૧૬ X પર ૧૦૮૦, બંધોદય ભાંગા ૨ x ૨૪= ૪૮, ઉદય સત્તાભાંગા ૨૪ x ૧ = ૨૪, બંધોદય સત્તાભાંગા - ૨ x ૨૪ x ૧ = ૪૮, ઉપયોગ ગુણિત બંધોદય સત્તાભાંગા ૪૮ Xપ = ૨૪૦ થાય છે. પહેલા ગુણઠાણે નવના ઉદયે લેશ્યા ગુણિત બંધોદય સત્તાભાંગા ૨૧ ૩.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy