SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ઉ ૧૬૪. ઉ ૯ના ઉદયે ૧ ચોવીશી x ૬ = ૬ વેશ્યા ગુણિત ચોવીશી, ૨૪X૧ = ૨૪X ૬ =૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, x ૧ = ૯૮૬ =૫૪ લેશ્યા ગુણિત ઉદયપદ, ૫૪x૨૪ = ૧૨૯૬ વેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. ૧૬૩. પાંચમા ગુણઠાણે વેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા કેટલા કેટલા હોય? ચાર ઉદયસ્થાન, ૮ ચોવીશી ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-પર, હોય. તેને ૬ લેગ્યાએ ગુણવાથી ૮X ૬ = ૪૮ ચોવીશી, ૧૯૨ x ૬ = ૧૧૫ર ઉદયભાંગા, પર ૬= ૩૧૨ ઉદયપદ ૩૧૨ x ૨૪= ૭૪૮૮ પદવૃંદ થાય છે. પાંચમા ગુણઠાણે પાંચના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા કેટલા થાય? પના ઉદયે ૧ ચોવીશી x ૬ = ૬ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ x ૧ = ૨૪ ભાંગા x ૬ = ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા,-૫ ઉદયપદ x ૬ = ૩૦ લેશ્યા ગુણિત ઉદયપદ, ૩૦ x ૨૪ = ૭૨૦ લેયા ગુણિત પદવૃંદ થાય છે. પાંચમા ગુણઠાણે છના ઉદયે વેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા કેટલા હોય? ૩ ચોવીશી x ૬ = ૧૮ વેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ x ૭ = ૭ર x ૬ = ૪૩૨ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૬ X ૩ = ૧૮ ઉદયપદ X ૬ = ૧૦૮ વેશ્યા ગુણિત ઉદયપદ, ૧૦૮ X ૨૪ = રપ૯૨ લેશ્યા ગુણિત પદવૃંદ થાય. ૧૬૬. પાંચમા ગુણઠાણે સાતના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા કેટલા થાય? ઉ ૩ ચોવીશી x ૬ = ૧૮ વેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ x ૩ = ૭ર ઉદયભાંગાX ૬ = ૪૩૨ વેશ્યા ગુણિત ઉદયભાંગા, ૭X ૩ = ૨૧ ઉદયપદ x ૬ = ૧૨૬ વેશ્યા ગુણિત ઉદયપદ, ૧૨૬ X ૨૪ = ૩૦૨૪ વેશ્યા ગુણિત પદવૃંદ થાય. ૧૬૭. પાંચમા ગુણઠાણે આઠના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા ૧૬૫.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy