SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ઉ ૧૫૩. ઉ. ૧૫૪. ઉ. ૧૫૫. G. ૧૫૬. ઉ. ૧૫૭. ઉ ૨૭ આઠના ઉદયે ૨ ચોવીશી X ૬ =૧૨ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ X૨ = ૪૮ X ૬ = ૨૮૮ લેશ્યા ગુણિત ઉદય ભાંગા, ૮ X ૨ = ૧૬ ઉદયપદ x ૬ =૯૬ લેશ્યા ગુણિત ઉદયપદ, ૧૬ ૪૨૪ ૩૮૪ X ૬ = ૨૩૦૪ લેશ્યા ગુણિત પદવૃંદ થાય. બીજા ગુણઠાણે નવના ઉદયે લેશ્યા ગુણિત ભાંગા કેટલા થાય ? નવના ઉદયે ૧ ચોવીશી X ૬ = ૬ લેશ્યા ગુણિત ચોવીશી, ૧ X ૨૪ = ૨૪ X ૬= ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૯ X ૧=૯ ઉદયપદ X ૬= ૫૪ લેશ્યા ગુણિત ઉદયપદ, ૯ X ૨૪ = ૨૧૬ પ૬વૃંદ X ૬ = ૧૨૯૬ લેશ્યા ગુણિત પદવૃંદ થાય. ત્રીજા ગુણઠાણે લેશ્યાગુણિત ચોવીશીઆદિ કેટલા હોય ? લેશ્યા ૬ X ચોવીશી-૪ = ૨૪ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ × ૨૪ = ૫૭૬ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૩૨ ઉદયપદ x ૬ =૧૯૨ લેશ્યા ગુણિત ઉદયપદ, ૧૯૨ X૨૪=૪૬૦૮ લેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. ત્રીજા ગુણઠાણે સાતના ઉદયે ચોવીશીઆદિ ભાંગા કેટલા હોય ? સાતના ઉદયે ૧ ચોવીશી X ૬ લેશ્યા = ૬ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ ભાંગા X ૬ = ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ઉદયપદ ૭ X ૬ =૪૨ લેશ્યા ગુણિત ઉદયપદ, ૪૨ X ૨૪ = ૧૦૦૮ લેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. = ત્રીજા ગુણઠાણે આઠના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા કેટલા થાય ? ૮ના ઉદયે ૨ ચોવીશી x ૬ = ૧૨ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ x ૨=૪૮ ઉદયભાંગા x ૬ = ૨૮૮ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૮ ૪૨ = ૧૬ ઉદયપદ X ૬ = ૯૬ લેશ્યા ગુણિત ઉદયપદ, ૯૬ = ૨૩૦૪ લેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. ૪૨૪ ત્રીજા ગુણઠાણે નવના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશી આદિ ભાંગા કેટલા થાય? = ૯ના ઉદયે ૧ ચોવીશી X ૬ ૬ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ ઉદયભાંગા X ૬ = ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૯ ઉદયપદ X
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy